SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનાંજલિ (. ભાઈલાલ એમ. બાવીશી. M. B. B. S પાલીતાણા) સાગટલા વિશાળ દિલ, સમતા અને સરળતાની મૂર્તિ સમા, વાત્સલ્ય ઝરતા પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રપરિજી મહારાજ આટલી વૃદ્ધ વયે પણ દઢતાપૂર્વક ને આયોજનપૂર્વક માર્ગદર્શન આપી અનેક સમાજેદ્વારના શાસનોન્નતિનાં કાર્યો કરાવી રહ્યા છે એ પુનિત સંતને ચરણે શતશત વંદના. (હાયક) સમતાધારી મૂર્તિ સરળતાની !! ધન્ય સંત એ ! ! મુખમુદ્રાએ, વાત્સલ્ય નિર્ઝરતી, નેહસરિતા ! દઢ નિશ્ચયી, સક્રિયતાના સ્થંભ. સિદ્ધ સાધક ! સૂઝ આગવી જના અવનવી સંત સર્જક. રિષિ સંતની. વ્યવહાર કુશળ, માર્ગદર્શક. સમુદ સમા, સરિમાં શ્રેષ્ઠતમ, વંદન હુને. બાળક સમા, વિશાળ દિલવાળા, શીશ ઝુકાવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy