________________
૩૪. પાટણને પ્રતિષ્ઠા મહોત્સવ
પાટણને પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ઊજવવાની તૈયારીઓ થવા લાગી. પાટણના આબાલવૃદ્ધના આનંદને પાર નહોતે. નૂતન મંદિર એવું તે કલાત્મક અને ભવ્ય બન્યું હતું કે તેની પ્રતિષ્ઠાની લેકે રાહ જોઈ રહ્યા હતા.
આમંત્રણ પત્રિકાઓ દેશના જુદાં જુદાં શહેરમાં મોકલવામાં આવી. રથયાત્રા(વરઘોડે)નો ઉત્સવ અતિ દર્શનીય હતે. રથયાત્રા જેવા માટે શહેરનાં હજારો ભાઈબહેને ઊમટી આવ્યાં હતાં. અગિયાર તે ચાંદીના રથ, હાથી, ઘોડા, મોટરકારે, ઘોડાગાડીઓ, મહેન્દ્રધ્વજ વગેરેથી રથયાત્રા શોભી રહી હતી. આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ, પૂ. આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરશ્રી પુણ્યવિજયજી તથા બીજા મુનિવરેસંઘના આગેવાને, શહેરીઓ, બેન્ડ તથા રંગબેરંગી વસ્ત્રોમાં બહેનો, સાધ્વીજી મહારાજે વગેરે રથયાત્રામાં ચાલી રહ્યાં હતાં. હજારે લોકે રથમાં બિરાજેલ ભગવાનની મૂતિઓના દર્શન કરી રહ્યા હતા. પાટણમાં આનંદની લહેર લહેરાણ હતી.
જેઠ સુદિ ૫ ના શુભ મુહુર્ત અને ઉત્તમ લગ્નમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુ આદિ પ્રતિમાઓની પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org