________________
જિનશાસનરત્ન
પછીથી પાનસર આદિની યાત્રા કરીને મહેસાણા આસપાસનાં ગ્રામામાં ધમ પ્રચાર કરતાં કરતાં પાટણ પધાર્યા. અમદાવાદથી વિહાર કરીને આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પન્યાસ રમણીકવિજયજી મહારાજ પાટણ પધાર્યાં. પાટણના શ્રીસંઘે બન્નેના પ્રવેશ ભારે સમારેાહપૂર્વક કરાવ્યેા. ખજારેામાં જાતજાતની સજાવટ કરવામાં આવી હતી. સ. ૨૦૧૨ના વૈશાખ વિદે દશમના પ્રવેશ થયે. પાટણમાં શ્રીપંચાસરા પાર્શ્વનાથ પ્રભુના મંદિરના મૂળમાંથી જીર્ણોદ્ધાર થયા હતા. આ નૂતન વિશાળ મંદિરની પ્રતિષ્ઠા અભૂતપૂર્વ શેાભાપૂર્વક કરાવવાની ચેાજના થઈ હતી.
૧૧૦
શીલના મહિમા
શીલના પાલનથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ સામુખી વિકાસ થાય છે. શીલ શરીર, મન અને આત્મા એ ત્રણેને બળવાન બનાવે છે. માનવજીવનમાં રહેલ ખરાબ ટેવા, ખરાબ આચરણ, પાંચે ઇંદ્રિયાની ખાટી વૃત્તિએ, મનના ખરાબ વિકા, શરીર સાથે જોડાયેલાં કુવ્યસનેા, ખાનપાન અને વાણીને અસયમ, મૈથુન સેવવાની લાલસા વગેરે બધાય દુગુ ણા તથા અનાચાર!–દુરાચારાને દૂર કરીને જીવનમાં સુંદર વ્ા, સદાચાર, મનમાં ઉત્તમ વિચારા, ઇંદ્રિયામાં સવ્રુત્તિઓ, ખાનપાન તેમ જ મેલવામાં વિવેક અને સુંદર સ્વભાવની સ્થાપના કરીને જીવનને સુસંસ્કારી બનાવીને ઉન્નત સ્થિતિ ઉપર પહોંચાડનાર અને સદ્ગુણાથી શે।ભાયમાન કરનાર જો કોઈ હોય તેા તે શીલ જ છે,
વલભ પ્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org