________________
o, ભવ્ય રમશાનયાત્રા
આચાર્યપ્રવરના શરીરને સુંદર જરીથી શણગારેલ પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યું. મુંબઈ તથા બીજા શહેરમાંથી આવેલ લાખ ભાઈએ આ સ્મશાનયાત્રામાં જોડાયા. પંજાબી ભક્ત લાલા રતનચંદજી, શ્રી બૈરાયતિ શાહ આદિ હવાઈ જહાજ દ્વારા દિલહીથી મુંબઈ પહોંચી ગયા હતા.
જૈન સંઘના બધા ફિરકાના આગેવાને, વ્યાપારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વયંસેવક, અધ્યાપકે, ડેકટરે, વકીલે, ઝવેરીએ, રાજનૈતિક કાર્યકરે તેમ જ હિન્દુમુસલમાન–શીખ-પારસી-ઈસાઈ ધર્મના કેટલાક ભાવિક ભાઈએ આ ભવ્ય સમશાનયાત્રામાં જોડાયા હતા.
પચાસ જેટલા પોલીસભાઈઓ, પચાસ જેટલા સારજટે આ સ્મશાનયાત્રાના નિયંત્રણને માટે નિયુક્ત થયા હતા. ગૌડીજી મંદિરથી ભાયખલા સુધી માનવમહેરામણ ઊમટી પડયો હતે. મુંબઈના શાહસોદાગર દાનવારિધિ શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ પાલખી ઉપાડવાને માટે રૂ. ૨૦૦૧ની બોલી બેલ્યા હતા.
પાલખીની સાથે સાથે હજારે નારીઓ, અનેક બેન્ડ, અનેક ભજનમંડળીઓ ગાતી ગાતી અને બજાવતી બજાવતી સ્મશાનયાત્રા સાથે ચાલી રહી હતી. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org