SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય] ૫૧૫ ૭૦૩ સપ્રદ સંસારીજીવ ગુણધારણનું જન્મસ્થાન. બાહ્ય પ્રદેશનગર.(૭) ૧૮૫૪ સબીજાગધારણ નદીને પેલે પાર ધર્મધ્યાન કેડી પછી નિવૃતિને માર્ગ મેટ માર્ગ. (૬) ૧૬૦૬ સમતા-નિતિને માર્ગે રાખવાની ગનલિકા. (૬) ૧૬૦૮ સર્વાર્થસિદ્ધ-ઉપશમશ્રેણીએ ચઢેલ અનુસુંદરનું સ્થાન. વિમાન. વિબુધાલયે. (૮) ૨૦૨૭ સાકેતપુર-ભરતક્ષેત્રે બાહ્યનગર. સંસારીજીવ–અમૃતાદરનું સ્થાન. (૭) ૧૮૧૮ સાંખ્ય-મિશ્રદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર. (૪) ૧૦૨૧ સાત્વિક માનસપુર-ભવચક્રનું ભવ્ય નગર. જેન આંતર નગરનું મહાન સ્થાન. (૪) ૧૦૪૪ સાલાદ-વનવાહનના પિતા જિબૂતવાહનનું નગર. બાહ્ય. (૭) ૧૬૪પ સિદ્ધાર્થ–મનુજગતિના ભરતપાડામાં નગર, રિપુદારણનું જન્મસ્થાન અને તેની ખેલણભૂમિ. (૪) સિંહપુર-એવતક્ષેત્રનું બાહ્ય નગર. સંસારીજીવ ગંગાધરનું જન્મસ્થાન. ( ૮ ) ૧૯૫૫ સુચ્છ બાદ મહાવિદેહના બત્રીસ વિભાગ પૈકીને એક વિભાગ | ( વિજ્ય). એની રાજધાની ક્ષેમપુરી. (૮) ૧૯૭૪ સોપારક-સંસારીજીવ-વિભૂષણનું જન્મસ્થાન માનવાવાસે બાહ્ય નગર. (૭) ૧૮૩૮ સૈધર્મ-સંસારીજીવની રખડપટ્ટી દરમ્યાન આવેલું વિબુધાલયનું સ્થાન. પ્રથમ દેવલેક. બાહ્ય. (૭) ૧૮૩૧ સંસ્કૃતિ-સંસારવિસ્તારનું રૂપક. નગર. છઠ્ઠી મુનિના વૈરાગ્ય પ્રસંગનું રૂપક. (૭) ૧૭૩૫ સ્વરૂપ-ભાવનગરમાં બેઠેરગુરુનું શિવમંદિર. બાહ્ય. (૫) ૧૨૬૨ હરિપુર-સુકચ્છવિજ્યનું નગર. બાહ્ય. મહાભદ્રા-પ્રજ્ઞાવિશાળાનું જન્મસ્થાન. (૮). ૧૯૮૦ હેમપુર ભવચક્ર વિભીષણ રાજાની રાજધાની. લલિતપુર પાસે બાહ્ય નગર. (૪) ૯૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy