________________
૮૦.
૮૭.
૧૩૨૯
૫૬૭.
૫૭
૫૧૪
[ સ્થાન વાયવીય-એકાક્ષનિવાસનગરને પાંચમે પાડે. બાહ્ય. (૨) ૩૧૯ વિકલાક્ષનિવાસ–મનુષ્યલોકનું એક બાહ્ય નગર. (૨) ૩૨૧ વિપર્યાસ-ચિત્તવિક્ષેપ મંડપની તૃષ્ણવેદિકા પર મૂકેલું સિંહાસન.
અંતરંગ. (૪) વિબુધાલય-ભવચક્રનું બીજું અવાંતર નગર. (૪) વિમળમાનસ-બુધના શ્વસુર શુભાભિપ્રાયનું અંતરંગ નગર. (૫) ૧૨૮૬ વિવેક-સફેદ, ઊંચે, નિર્મળ, વિસ્તૃત પર્વત, ભવચકે. (૪) ૯૬૫ વિશદમાનસ-શુભાભિસન્ધિ રાજાનું અંતરંગ નગર. ગજુતા અને
અચાર્યનની જન્મભૂમિ. (૫) વિશાળા-નંદનરાજાની રાજધાની. વિમલાનના–ર–વતીની બાહ્ય
નગરી. (૩) વિષમકૂટ-અંબરીષ બહારવટીઆને બાહ્ય પ્રદેશ. કુશાવતને સિમાડે
આવેલે પર્વત. (૩) વિતાઢય-વિદ્યાધર નગરનું આશ્રયસ્થાન બાહ્યપ્રદેશે શ્વેતપર્વત. (૫) ૧૧૬૮
, વિદ્યાધરનું સ્થાન. (૮) વૈશેષિક-મિથાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતર નગર. (૪)
૧૦૨૧ શંખ-મનજગતિના ધાતકીખંડનું બાહ્ય નગર. શ્રીગર્ભ રાજાનું નગર.
સંસારીજીવ શંખનું જન્મસ્થાન. (૮) ૧૯૫૬ શાલપુર-નંદિવર્ધનના વેવિશાળ માટે કહેણ મેક્લનાર રાજા અરિદમનનું નગર. બાહ્ય.(૩)
૬૩૪ શુકલધ્યાન-સબીજ ગમાર્ગ પછી નિવૃતિને માર્ગે આવત દડાલક–કેડી. (૬)
૧૬ ૦૭ શુભચિત્ત-સદાશય રાજાનું ધામ. બ્રાતિ અને મુક્તતાની જન્મભૂમિ. અંતરંગ. (૬)
૧૫૫૪ શુભ્રમાનસ-શુદ્ધાભિસન્ધિ રાજાનું આંતરનગર. મૃદુતા અને સત્યતાની ભૂમિકા. (૪)
૧૧૧૭ શેખરપુર-નરસુંદરીના પિતા નરકેસરિનું બાહ્ય નગર. (૪) ર૫ શેલેશી-નિતિને માગે નિબગ રસ્તા પછી આવતા રસ્તે. (૬)૧૬૦૮
૧૮૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org