________________
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્ઘાત ઃ
×
કરતાં આત્મા નવાં કમેનેિ કેવી રીતે મેળવે છે ? કઈ રીતે આવતાં અધ કરી શકે છે ? અને અગાઉ મેળવેલાં કમેને કેવી રીતે આત્માથી દૂર કરી શકે છે ? વિગેરે અનેક વિચારણા આ દ્રવ્યાનુયોગમાં કરવામાં આવેલ છે. આત્મા કર્મોવૃત્ત હેાય ત્યારે એની દશા કેવી હાય છે ? શામાટે હાય છે? અને એના વિકાસમાં પુરુષાર્થને કયું સ્થાન છે? અને તે કેમ પ્રાપ્તવ્ય છે ? વિગેરેની વૈજ્ઞાનિક વિચારણા આ અનુયોગમાં કરવામાં આવી છે. દ્રવ્યાનુયાગમાં માનસશાસ્ત્ર ( સાઇકાલેાજી ), તર્કશાસ્ત્ર( લેાજિક )ને પણ સમાવેશ થાય છે. એથીકસ( નીતિશાસ્ત્ર )ને કેટલેાક વિભાગ દ્રવ્યાનુયાગમાં આવે છે અને કેટલેાક વિભાગ ચરણકરણાનુયાગમાં આવે છે. જૈન સાહિત્યના એક સુંદર વિભાગ દ્રવ્યાનુયાગ ’ની વિચારણામાં આવી જાય છે અને એ વિભાગમાં નય પ્રમાણુના સિદ્ધાન્તા, કર્મના સિદ્ધાન્તા, સસભંગીની વ્યાખ્યાઓ, નિગેાદ અને મેાક્ષનું સ્વરૂપ અને આત્માના વિકાસના માર્ગોએ એની અન્ય દ નકારાથી સ્પષ્ટ જુદી પડે એવી પ્રવાહપદ્ધતિ છે. દ્રવ્યાનુયોગના ઉપયોગ આ ગ્રંથના લેખકે ( શ્રી સિદ્ધર્ષિં ગણિએ ) કેવી સુંદર માર્મિક હાર્દિક પદ્ધતિએ કર્યા છે તે વિચારતાં આ દ્રવ્યાનુયાગની વિશિષ્ટતા ખતાવવાના પ્રસંગે આગળ ઉપસ્થિત થશે. આ અનુયાગ જીવતા છે અને એના અભ્યાસીઓ અત્યારે પણ સારી સંખ્યામાં સુલભ્ય છે.
6
( ૨ ) ગણિતાનુયાગ—આમાં જૈન દષ્ટિએ પૃથ્વીની રચના, ચાદ રાજલેાકની વ્યવસ્થા, વિમાનાનાં સ્થાના, નરકનાં પાથડા અને આંતરા, જ છૂટ્ટીપ, ભરતક્ષેત્ર, અઢીદ્વીપમાં મનુષ્યલાક વિગેરે વિશ્વવ્યવસ્થા( Cosmology )ના સમાવેશ થાય છે. ગણિતમાં સરવાળા આદમાકીથી માંડીને વર્ગમૂળ, ઘનમૂળ અને શીષ પ્રહેલિકા સુધીના અકાની ગણતરીઓ આવે છે. આગળનાં પ્રમાણા અને ક્ષેત્રની ગણતરી, પતાની ઊંચાઈ ને પહેાળાઈ, ચક્રવતીના ષ′′ડ સાધવાના ગમનાગમનના માર્ગો વિગેરે અનેક ખાખતા એ અનુયાગમાં આવે છે. એ અનુયાગ એકંદરે ઘણા શુષ્ક લાગે છે. તેને રસમય બનાવવાના પ્રયત્ન આ કાળમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ કેાઈએ કા હાય એવું જાણવામાં નથી. એક જૈન ગણિતાનુયાગના દક્ષ–પ્રવિણ ( Expert ) સાથે મળવાનુ થતાં તેઓ એમ કહેતા હતા કે ભૂમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org