________________
[ શ્રી દાક્ષિણ્યચંદ્ર અને સિર્ષિ :
છતાં કુવલયમાળાને સૂક્ષ્મ દૃષ્ટિએ વાંચતાં તેના આદર્શ શ્રી સિદ્ધર્ષિં ગણિ સન્મુખ જરૂર રહ્યો હાય એમ જણાય છે તેથી તેની કૃતિ સંબંધી અને તેના સમય સંબંધી વિચાર કરવા પ્રસ્તુત જણાય છે. એની વિચારણા પૂરી થશે ત્યારે શ્રી પ્રભાવકચરિત્રકારે ઉદ્યોતનસૂરિ અને શ્રી સિદ્ધર્ષિ સંબ ંધી જે વાર્તાલાપ મૂક્યા છે અને પ્રેરણાની પના કરી છે તે કેટલી સંભવિત હાઈ શકે તે પર નિર્ણય કરવાનું સાધન પણ પ્રાપ્ત થશે.
૩૫૪
શ્રી હરિભદ્રસૂરિએ ક્રોધ( વૈશ્વાનર )નાં ફળ વાર્તારૂપે બતાવ્યાં, દાક્ષિણ્યચિહ્નને ક્રોધ, માન, માયા, લેાલ અને મેાહનાં ફળ બતાવ્યાં જ્યારે શ્રી સિદ્ધર્ષિએ અંદરનાં સર્વ મનેવિકારા, ક્રિયા, અત્રતા અને સંક્ષેપમાં કહીએ તે ખાહ્ય અને અભ્યંતર આખા વિશ્વને પેાતાના વિષય બનાવી દીધા. એમણે મહરાજાના પાત્રને સથી વધારે મહાવ્યુ, એણે ચારિત્રરાજના પાત્રને ખૂબ દીપાવ્યુ અને કર્મની કુલ પ્રકૃતિને જીવતી ખેલતી ચાલતી કરી તેમજ આખી મનુજગતિ નગરીને અંદરથી અને બહારથી પ્રત્યક્ષ કરી દીધી. ઉદ્યોતનસૂરિની પ્રશસ્તિ—
હવે ઉદ્યોતનસૂરિની પ્રશસ્તિ કુવલયમાળાની તપાસી જઇએ. એટલે એમના સમય નિર્ણય કરવાનું સાધન પ્રાપ્ત થાય. ( ૫. ચતુરવિજયજીની પ્રસ્તાવનામાંથી ઉદ્ધૃત )
॥ ૨ ॥
अस्थि पयडा पुरीणं पव्वइया नाम रयणसोहिल्ला । तत्थ ट्ठिएण भुत्ता पुहई सिरितोरसाणेण ॥ ॥ तस्स गुरू हरियतो आयरिओ आसि गुत्तवंसाओ । तीए नयरीए दिन्नो जिणनिवेसो तहिं काले बहुकलाकुसलो सिद्धन्तविआणओ कई दक्खो । आयरियदेवगुत्तो अजवि विजरए कित्ती ॥ ૩ ॥ सिवचंदगणी अह मयहरो त्ति सो एत्थ आगओ देसा । सिरिभिल्लमालनयरम्मि संठिओ कप्परुक्खो व्व ॥ ૪ ॥ तस्स खमासमणगुणो नामेगं जक्खदत्तगणिनामो । सिस्सो महइमहप्पा आसि तिलोए वि पयडजसो ॥ ५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org