SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ નથી તેઓ ખરા ભાગ્યશાળી છે, તે માટે તેવા આ ત્માની અંતઃકરણપૂર્વક પ્રશંસા કરવી; પિતાને તિર“સ્કાર કરનાર એક રીતે જોતાં પોતાનાં કર્મની નિર્જજેરાના હેતુભૂત થાય છે તેથી તેઓ હિત કરનારા છે એમ સમજવું; ખરેખરી રીતે સંસારનું અસારપણું તેઓ બતાવનાર છે તેથી તેઓને પોતાના ગુરૂ સમજવા અને હમેશા પિતાના અંતઃકરણને નિશ્ચળ બનાવવુંએવી રીતે સદરહુ ગુણેનું અનુશીલન કરનાર પ્રાણી ક્ષાંતિ કન્યાને વરવા ગ્ય બને છે. - ૨ દયા, “જે પ્રાણી ‘દયા’ કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય “તેણે અન્યને જરા પણ સંતાપ થાય એવી હકીકતથી તદ્દન દૂર રહેવું; સર્વ પ્રાણીઓ પોતાના સગા ભાઈઓ છે એમ સમજી તેઓ સાથે વર્તવું; અન્ય ઉપર બને તેટલો ઉપકાર કરવો; બીજાને આધિ વ્યાધિ કે દુખમાં પડેલા જોઈ તે તરફ ઉદાસી ભાવ-બેદરકારી ન રા ખવી અને હંમેશા આખા જગતને આનંદ ઉપજાવે “તેવા સુંદર સમપણુના આશયને ધારણ કરનારા થવું“ આવા પ્રકારના સદ્ગુણેનું અનુશીલન કરનાર પ્રાણી “દયા કન્યાને વરવા ચોગ્ય બને છે. ૩ મૃદુતા, “જે પ્રાણી “મૃદુતા' કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છત હોય તેણે પિતે અમુક ઊંચી જાતને છે એ હકીકત કે એ વાતનો ગર્વ ન કર (૧. જાતિમદ); પિતે *ખાનદાન છે કુળવાન છે મેટાના ઘરને છે એ હકી કતનો ગર્વ ન કર (૨. કુળમદ); પિતામાં ઘણું Kબળ છે, મોટા પર્વત જેવાને પણ હઠાવી દે તેવું છે, સેન્ડ છે વિગેરે શક્તિનું અભિમાન ન કરવું “(૩. બળભદ); પોતે ઘણો રૂપાળે છે, આકર્ષક છે, મન ૧ દયા કુમારી એ હિંસાની વિરોધી છે, પ્રથમ અવ્રતની મહા વિરોધી છે. હિંસા કુમારીની હકીકત ત્રીજા પ્રસ્તાવમાં આવી ગઈ. એની સાથે નંદિવર્ધનના લગ્ન થયા હતા. (ઋ. ૩. પ્ર. ૨૧). ૨ સતાઃ એ માનને ભેદી નાખનાર છે. ચોથા પ્રસ્તાવના પાત્ર શૈલરાજની. એ ખાસ વિરોધી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy