________________
પરિશિષ્ટ ૩.
(૫) મીમાંસક
મીમાંસા અથવા જેમિનીએ કહે છે કે સર્વજ્ઞાદિ વિશેષણવાળા
૧ આ સીમાંસક દર્શનનું ખીનું નામ જૈમિનીય કહેવાય છે, એ મત આધુનિક હેાવાથી એની ગણના કેટલીક વાર છ દર્શનમાં થતી નથી ( જુએ નેઢ પૃષ્ઠ ૧૩૮૪ ). મૂળ ગ્રંથકારે એનાપર વિવેચન કર્યું છે પણ એને દર્શનસંખ્યામાં ગણેલ નથી. સાંખ્યની પેઠે જેમિની એકદંડી અથવા ત્રિદંડી હેાય છે, મૃગચર્મ ધારણ કરે છે, લાલ વસ્ત્રો પહેરે છે, કમંડળ ધારણ કરે છે, માથે મુંડા કરાવે છે અને સંન્યાસીના નામથી ઓળખાય છે. તેમને ગુરૂ વેદ જ, ખીો કાઇ ગુરૂ નહિ. યજ્ઞોપવિતને ધાઇને તેનું ત્રણ વાર જળપાન કરે છે. એક પ્રકારના યજ્ઞ કરનાશ પૂર્વ સીમાંસાવાદી કહેવાય છે, ખીત ઉત્તર સીમાંસાવાદી કહેવાય છે. પૂર્વ મીમાંસાવાદી કુકર્મ વજ્ર છે, યજનાદિ ષટ્કમ કરે છે, બ્રહ્મસૂત્ર ધરે છે, ગૃહસ્થા શ્રમમાં વસે છે અને શુદ્ર અન્ન વજ્ર છે. તેમાં વળી બે પ્રકાર છેઃ ભાટ્ટ અને પ્રાભાકર. ભાટ્ટે છ પ્રમાણ માન છે, પ્રાભાકર પાંચ પ્રમાણ માને છે.
૧૩૭
ઉત્તર મીમાંસાવાદી ‘વેદાંતા’ કહેવાય છે અને તે બ્રહ્મ અદ્વૈતને જ માને છે. આ બધું બ્રહ્મ છે એમ ક છે, સર્વ શરીરમાં એક જ આત્મા છે એમ કહે છે. આત્માને વિષે લય તે જ મુક્તિ એમ માને છે. એ વિના ખીછ કાઇ મુક્તિ માનતા નથી. એમના ચાર પ્રકાર છે. કુટીચર, અહૂક, હંસ અને પરમહંસ.
ફુટીચર: ત્રિદી, માથે શિખા રાખનાર, બ્રહ્મસૂત્રી, ગૃહત્યાગી, યજમાન પરિગ્રહી, પુત્ર ગૃહે એકવાર જમનાર, કુટીમાં વસનાર હેાય તે ‘કુટીચર' કહેવાય છે. અડદકઃ ટીચરના જેવા તાવાળા, વિપ્ર ગૃૐ આવી મળેલી ભિક્ષા કરનારા, વિ'ષ પરાયણ, નદીનીમા ન્હાનારા તે ‘બટ્ટ' કહેવાય છે.
હંસ: બ્રહ્મસૂત્ર અને શિખા વગરના, કાષાયનસ્ર અને દંડને ધરનારા, ગામમાં એક રાત્રી અને નગરમાં ત્રણ રાત્રી વસનારી, ધૂમરહિત અને અગ્નિ રહિત વિપ્રના ઘરની ભિક્ષા કરનારા, તપથી ક્ષીણુ શરીરવાળા અને સર્વત્ર ફરનારા તે હંસ' કહેવાય છે.
પરમહંસ: હંસને જયારે જ્ઞાન થઇ નય ત્યારે તે ચારે વર્ણના ધરે ભેજન લઇ શકે છે, સ્વેચ્છાએ દડ ધરે કે ન ધરે, ઇશાન દિશાએ સંચરે, શ ક્તિહીનપણામાં ખાવાનું તજી દેનાર, માત્ર વેદાંતનું જ અધ્યયન કરનારી પરમહંસ’ કહેવાય છે.
Jain Education International
ઉપરના ચારેમાં ઉત્તરોત્તર અધિકતા બણવી. એ ચારે બ્રહ્મ અદ્વૈતવાદના અનુયાયી દ્વાય છે, શબ્દ અને અર્ચના નિર્ણય બતાવવા અનેક યુક્તિએ રચે છે અને અનિર્વાત્મ્ય તને જણવા પ્રયત્ન કરે છે. આ ઉત્તર મીમાંસાવાદ-વેદાન્ત બુઠ્ઠુંજ આધુનિક હેાવાથી અત્ર તેનું વર્ણન કર્યું નથી, પણુ તેને મીમાંસાના ભેદ ગણવાના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org