SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અમ હમ અમર ભયે ન મરેંગે. યા કારણુ મિથ્યાત દીયા તજ, કર્યું કર દેહ ધરેંગે. રાગ દોષ જગ બંધ કરત હૈ, ઇનકો નાસ કરેંગે; માઁ અનંત કાલતે પ્રાણી, સા હમ કાલ હરેંગે. દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે; નાસી જાસી હમ થીરવાસી, ચાખે વ્હે નિખરેંગે. મર્યો અનંત વાર ખીનસમજ્યા, અમ સુખદુઃખ વિસરેંગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહિ સમરે સા મરેંગે. અમ. ૪ આનંદઘન. Jain Education International For Private & Personal Use Only અમ. ૧ અમ. ૨ અમ. ૩ www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy