________________
૧૩૫૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રવૃત્તિ વગર અંધ સંભવ નથી. જેમ જ્ઞાન વધારે તેમ અભિનિવેશ વધારે વળગે, માટે મુક્તિમાર્ગે પ્રવર્તતા મુમુક્ષુઓએ અજ્ઞાનને જ અભ્યપગમ કરો. જ્ઞાનને આશ્રય જે નિશ્ચય થઈ શકતું હોય તે કદાચ યોગ્ય ગણાય, પણ તેમ તે બનતું નથી. દર્શનમાં જ પરસ્પર કેટલી વિરૂદ્ધતા છે? આવી દલીલથી અજ્ઞાન મતની સ્થાપના થાય છે. એના ત્રેસઠ વિકલ્પ માટે જુઓ સદર ગ્રંથનું ભાષાંતર પૃષ્ટ ૧૮.
પાંડુરભિક્ષુઓ. ભિક્ષુ શબ્દથી બૌધના સાધુ સમજાય છે. અહીં જૈન ભિક્ષુન-પ્રસંગ નથી.
કુમારવતી, શરીરરિપુએ.
ઉiદો.
ચકવાળ, ચકવાળા શબ્દનો અર્થ નિત્ય કર્મ થાય છે, દરરેજના અવશ્ય કરવાના કાર્યને ચક્રવાલ કહે છે (પંચવસ્તુ). ચકની પેઠે ફરતી અને તેને તે આવતી હકીકતને ચકવાળ કહેવાય છે (પ્રવચન સારેદ્ધાર વૃત્તિ. દ્વાર ૧૦૦). એ અર્થમાં આ શબ્દ ચકવાલ સામાચારીમાં વપરાય છે. કેઈ મત આવશ્યક ક્રિયાપર ભાર મૂકનારે તે વખતમાં હેવો જોઈએ એમ અનુમાન થાય છે.
ત્રપુ, હસ્તિતાપસ, ચિત્તદેવ, બિલાવાસા. બિલ-ગુફામાં રહેનારા (અનુમાનથી). મૈથુનચારીએ. અંબરા, અસિધારા, તરવારની ધાર જેવું મુશ્કેલ વ્રત પાળવું તે (શબ્દાર્થ) ભાઠપુત્રકા, આ એક આજીવિક મતને વિભાગ જણાય છે. ચંદ્રગમિકા, ઉદકમૃત્તિકા, એકેકસ્થાલિકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org