________________
૧૨૯૦
૧૨૯૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ઝરતાવશે અગા તમે બન્ને અસંવ્યવહાર નગરમાં વસતા હતા અને તે
વખતે તમારા ઉપર કર્મપરિણામ રાજાનું એર ચાપૂર્વ હૃતિહાસ. લતું હતું. એના હુકમથી જ્યારે તમને એ નગરથી
ઉપાડવામાં આવ્યા ત્યારે તમે પ્રથમ તે એકાદ સંસ્થાન નામના નગરે આવ્યા. ત્યાર પછી તમે વિકલાસંસ્થાન નગરે આવી પહોંચ્યા. તમને યાદ હશે કે એ વિકલાક્ષનગરનાં ત્રણ પરાં હતા અને એ ત્રણે પરાંઓમાં અનેક લેકે ભરેલા હતા. એ ત્રણે પરાંઓમાં વચ્ચે એક ત્રિકરણ નામનું પરું હતું તેમાં પણ ઘણા ફળપુત્રો રહેતા હતા. તમે પણ એ ત્રિકરણ નામના પરામાં ઘણા વખત રહ્યા. તમે જ્યારે એ વચલા પરામાં રહેતા હતા ત્યારે કર્મ પરિણામ રાજાએ તમારી ઉપર રાજી થઇને તમને આ મેટી મુક્ષ આપી હતી. વળી એ ગુફાના રક્ષણ કરનાર તરીકે પ્રાણ નામના તમારા મિત્રની તે વખતે યોજના કરવામાં આવી હતી કારણ કે એ તમારે મિત્ર તમારૂં ઘણું હિત કરનાર છે એમ તે વખતે ધારવામાં આવતું હતું. ત્યાર પછી ન ચિંતવી શકાય એવી અપાર શક્તિ અને મહત્તાવાળે એ તમારે મિત્ર તમારે સમુદ્ર સમાન અપાર સુખનું કારણ થઈ પડે છે, તમારા ઉપર ઘણે એહ રાખે છે અને તમારા મિત્ર તરીકે વર્તે છે. એમાં એક હકીકત એ પ્રમાણે બની છે કે કર્મપરિણામ મહારાજના હુકમ પ્રમાણે ત્યાર પછી એ તમારો મિત્ર પેલી મોટી ગુફામાંથી કદિ પણ બહાર નીકળ્યો નથી. એ તે નિરંતર એ - ફામાં જ રહે છે અને તમે બન્નેએ એ ત્યાં રહ્યો છે છતાં તેની સારી રીતે લાલનપાલના કરી છે. ત્યાર પછી જ્યારે જ્યારે એવા પ્રકારનાં સ્થાનમાં તમે ગયા ત્યારે ત્યારે નાના પ્રકારની સુગધવડે તમે એની લાલનપાલના કરી છે અને ત્યાર પછી જ્યારે એક સમયે તમે મનજગતિમાં આવ્યા ત્યારે તે ત્યાં તેની વિશેષપણે સારી રીતે અનેક પ્રકારે લાલનપાલના કરી છે. તમે પિતે જ અત્યંત સેહથી આ કમનસીબ ભુજંગતા દાસીને તેની પરિચારિકા (સેવા કરનારી) બનાવી ગયા છે. આ પ્રમાણે તમારી પ્રાણુ સાથે દોસ્તી તે ઘણું જુના કાળથી છે તેમજ હું પણ ઘણા વખતથી તમારી દાસી તરીકે લેકમાં
૧ અસંખ્યવહાર નિગને હેવાલ પ્રસ્તાવ બીજામાં આવી ગયો છે. જુઓ . ૨. પ્ર. ૭ એકાક્ષસસ્થાન એકેદ્રિય જાતિ માટે છે. જુઓ ક. ૨. પ્ર. ૮. વિષાક્ષસંસ્થાનમાં બે ત્રણ અને ચાર દ્રિયવાળા છવ સમાય છે. જુઓ ૪. ૨. 5. એમાં ત્રીજી ક્રિય નાસિક અથવા પ્રાણ છે. ત્રિકરણ ૫રા માટે જુઓ ૫. ૩૨૦૦
૨ મનુષ્યની ગતિ, વર્ણન માટે જુઓ મ. ૨. પ્ર. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org