________________
પ્રકરણ ૧૭ મું.
બુધચરિત્ર.
-
ઇ=
<s
I ! મહું હાત્મા મુનિએ બારગુરૂની કથા ઘણું વિસ્તારથી
=ી કહી અને તેનો આંતર આશય અને ઉપનય વિસ્તા
આ રથી સમજાવ્યું તે સર્વ ધવળરાજાએ તથા આખી છે ? સભાએ બહુ હોંસથી સાંભળ્યો. તે સર્વ હકીકત Eો સમજતાં તેમજ વિચારતાં સર્વને ઘણો પ્રમોદ થયે. એ હકીકત સાંભળતાં તેઓમાં પણ એટલો બધો ભક્તિને રસ જામી ગશે કે તેઓનાં કર્મનાં જાળાઓ પાતળાં પડી ગયાં અને તેઓએ હાથ જોડીને તેને પોતાનાં કપાળે લગાવ્યા. પછી સર્વ એક સાથે કહેવા લાગ્યા –
કર્તવ્ય સંબંધી પ્રશ્ન. મહાત્માનો સદુપદેશ,
દીક્ષા લેવાની પ્રેરણા હે યતીશ્વર મહાત્મા ! જે પ્રાણીને આપ ભગવાન પોતે
નાથ થયા હો અને જેના ઉપર ભગવાન પોતે મુમુક્ષુ વત્સલભાવે ધારણ કરનારા થયા હોય તેને એવા એ કા. પ્રકારનો બનાવ બને એમાં કાંઈ નવાઈ નથી. અહો!
મહાત્મા! આપની વાત તે કાંઈ ખરેખર એવરજ પ્રકારની છે. હે મહાત્મા! હવે આપ કોઈ પણ પ્રકારના સંકલ્પ વિક૯૫ વગર સ્પષ્ટ રીતે અમને જણાવવાની કૃપા કરે કે અમારા જેવાએ શું કરવું જોઈએ? અમે શું કરીએ તે અમારે નિતાર થાય?
આવા સાદા સવાલના જવાબમાં આચાર્ય મહારાજે ૫ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org