________________
TAT
ક્રીડાનંદન વન.
A
પ્રકરણ ૨ જું.
Jain Education International
નરનારી શરીરલક્ષણ,
←
વિશે મળ કુમારના એક તરફ શુદ્ધ સાચા પ્રેમ અને બીજી તરફ મારી કૃત્રિમ મંત્રી નિરંતર વધતી ચાલી, અમે અનેક પ્રકારના આનંદે ભાગવવા લાગ્યા અને વિલાસા કરવા લાગ્યા. એ પ્રમાણે એક વખત ક્રીડા કરતાં કરતાં અમે ક્રીડાનંદન નામના સુંદર વનમાં આવી પહોંચ્યા.
'अशोकनागपुन्नाग- बकुलाङ्कोलराजितं, चन्दनागरुकर्पूर- तरुषण्डमनोहरम् ॥ १ ॥ द्राक्ष्यमण्डपविस्तार - वारितातपसुन्दरम् । विलसत्केतकीगन्ध-गृड्यान्धीकृतषट्पदम् ॥ २ ॥ अनेकतालहिन्ताल-नालिकेरमहाद्रुमैः,
यदाह्वयति हस्ताभैः, सस्पर्धमिव नन्दनम् ॥ ३ ॥
“ એ વન અશાકનાં ઝાડો, નાગનાં વૃક્ષો (નાગકેશર), પુન્નાગનાં વૃક્ષા (સારંગીનાં ઝાડ અથવા જાયફળનાં ઝાડા), બકુલનાં વૃક્ષા, કાકાલી નામની વનસ્પતિનાં ઝાડો, અને અંકોલના વૃક્ષેાથી વિરાજિત હતું, ચંદન અગર અને કપૂરનાં ઝાડોના સમૂહથી મનેાહર લાગતું હતું, તેમાં દ્રાક્ષના માંડવાઓ એટલા વિસ્તારથી ફેલાયલા હતા કે સૂર્યના તાપને અટકાવી દઇ છાયા કરતા હતા અને તેથી તે વન ઘણું સુંદર જણાતું હતું. ઝુમી રહેલી કેતકી (કેવડા)ની સુંદર ગંધથી ભમરાઓને
૧ અનુશ્રુપ વૃત્ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org