________________
૧૦૫૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ
።
'
*
CC
“ વ્યૂહ કરવા માટે મનમાં અભિમાન' લાવે છે; ભવચક્રનિવાસી જેમ અન્ય ઉપર આધાર વિશ્વાસ રાખે છે, પ્રતિકૂળ પ્રસંગામાં બીનની “ સહાય ઉપર મદાર બાંધે છે તેમ આ જૈનપુરવાસીઓ પરીષહે “ ઉપર ( અન્યની સહાય વિના પ્રસન્ન ચિત્તથી પ્રતિકૂળ પ્રસંગોને સહન “ કરવા ) પેાતાની સાધ્યપ્રાપ્તિને આધાર રાખે છે; સંસારી પ્રાણીએ “ પેાતાના નિર્મૂળ વિરોધી તરફ અનાદર કરે છે અથવા તેને જોઇને “ કાઇક હાંસી કરે છે તેમ આ જૈનપુરવાસીઓ ઉપર કોઇ પ્રકારના દેવકૃત ઉપરવા થાય છે તેા તેના તરફ તે તદ્દન બેદરકારીવાળ “ રહે છે અથવા તેમને કાંઇક હાંસીની દૃષ્ટિથી જુએ છે; સંસાર “ પ્રાણીઓ જેમ પેાતાની એખ છુપાવે છે તેમ એ જૈનપુરવાસીએ “ પણ જૈનશાસનની મલીનતા થાય-હલકાઇ જાય એવી મમતેને છુપાવી દે છે; સામાન્ય સર્વ પ્રાણીએ જેમ બીજા નિર્દોષ પ્રાણીઓને છેતરે છે તેમ આ જૈનપુરવાસી જના પાતાની ધુતારી ઇંદ્રિયોને “ વારંવાર છેતરે છે, ઇંદ્રિયાને આત્મદ્રોહના માર્ગે જતી અટકાવી ሩ આત્મસાધનના માર્ગમાં જોડે છે; પ્રાકૃત સર્વ પ્રાણીઓ જેમ “ ( ધનસંપત્તિ મેળવવાના કે કીતિપ્રાપ્તિ કરવાના) લાભ રાખે છે “તેમ એ જૈનપુરવાસીએ તપસ્યા કરવાના તથા ચારિત્ર પાલન કર“ વાના લાભ રાખે છે; સાધારણ સર્વ પ્રાણીઓ શારીરિક સુખનાં “ સાધનાની મમતામાં અત્યંત આસક્ત થઇ જાય છે તેમ એ “ જૈનલેાકા મહાપુરૂષનું વૈયાવચ્ચ કરવામાં આસક્ત થઇ જાય છે; સંસારી પ્રાણીઓ જેમ પૌદ્ગલિક વસ્તુઓનું રક્ષણ કરે છે “ તેમ એ જૈનપુરવાસીઓ સુંદર ધ્યાનયેાગની સારી રીતે રક્ષા કરે છે; સંસારી પ્રાણીઓ જેમ પરદ્રવ્યાદિ અનેક મામતેાની તૃષ્ણા કરે “ છે, મેળવવાના લાભ રાખે છે તેમ એ જૈનપુરવાસીઓ પરોપકાર “ કરવાની ખામતમાં તૃષ્ણા રાખે છે; સંસારીપ્રાણીએ સ્વાર્થવશ “ થઇ અનેક જીવાને વિનાશ કરે છે તેમ આ જૈનપુરવાસીએ પ્ર“ માદ ( મદ્ય-વિષય-કષાય-વિકથા અને નિદ્રા) રૂપ ચારેના વિનાશ
'
૧ આ સામાન્ય વચન જણાય છે. પ્રતિજ્ઞાનેા નિર્વાહ થતાં આનંદ થાય છે એ જ આશય અત્ર હોવા જોઇએ.
૨ પરીષહઃ ક્ષુધા, તૃષા આદિ બાવીસ પરીષહે છે. જીએ નવતત્ત્વમાં સ યમ તત્ત્વ. એથી કર્મે આવતાં અટકી પડે છે. સાધુએ સર્વે પરીષહે। સહન કરે છે. ૩ વૈયાવચ્ચઃ વડીલેાની સેવા કરવી, તેમની ચાકરી ઉઠાવવી, તેમની મા વજત કરવી વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org