SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ www (ચ, ? विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् , मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघ्रोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनम् , कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ સત્ય વચન વિશ્વાસનું ઘર છે, મુસીબતને દળી નાખનાર છે, દેવતાઓ વડે આરાધન કરાયેલું છે, મોક્ષને માર્ગ ભાનું છે, જળ અને અગ્નિના કોપને શમાવનાર છે, વાઘ અને સર્પને સ્તંભન કરનાર છે, કલ્યાણનું વશીકરણ છે, હું 2 સમૃદ્ધિને ઉત્પન્ન કરનાર છે, સજ્જનતાને જીવતી રાખનાર છે, યશનું ક્રીડા-૨ વન છે, પ્રભાવનું ઘર છે અને જાતે પવિત્ર કરનાર છે. तमभिलषति सिद्धिस्तं वृणीते समृद्धिस्तमभिसरति कीर्तिर्मुच्यते तं भवार्तिः । स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥ જે પ્રાણી પારકી ચીજ (અદત્ત)ને લેતો નથી તેને માટે મુક્તિ ઇચ્છા જે કરે છે, એ સંપત્તિને વરે છે, કીર્તિ એની પછવાડે જાય છે, સંસારપીડા તેને જે છે મૂકી દે છે, શુભગતિ એની હોસ કરે છે, દુર્ગતિ એને લેવાનું પણ બંધ છે કરે છે અને આપત્તિ એને છોડી દે છે. (માલિની.) यस्मादाविर्भवति विततिर्दुस्तरापन्नदीनां, यस्मिन् शिष्टाभिरुचितगुणग्रामनामापि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावम्, तं मानादि परिहर दुरारोहमौचित्यवृत्तः ॥ જે માનપર્વતમાંથી દુઃખે તરી શકાય તેવી આપત્તિ રૂ૫ નદીની શ્રેણી છે ૬ નીકળે છે, જેમાં શિષ્ટ પુરૂષને રૂચે તેવા ગુણસમૂહનું નામ પણ હોતું નથી, જ છે જે વધ કરવાની બુદ્ધિ રૂપ ધુમાડાથી ભરપૂર દવને ધારણ કરે છે અને ૪ ઔચિત્ય વૃત્તિવાળાને ચઢવો મુશ્કેલ છે તેને ત્યાગ કર. (મંદાક્રાન્તા.) રે कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्याम् , कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमलहिमानी दुर्यशोराजधानीम्, व्यसनशतसहायां दूरतो मुच मायाम् ॥ માયાને દૂર કરોઃ અ કુશળ કરવામાં વાંઝણી છે, એ સત્ય વચન રૂપ સૂર્યને અસ્ત કરનારી સંધ્યા છે, એ મુગતિયુવતિની માળા છે, એ મહહસ્તીને બાંધવાની શાળા છે, એ શમ રૂપ કમળને હીમ જેવી છે, એ અપયશની રાજધાની છે અને એ સંકડે વ્યસનને સહાય કરનારી છે. (માલિની.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy