________________
E T
પ્રકરણ ૩૩ મું.
60
સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ.
વિવેક પર્વત દર્શન.
અપ્રમત્તત્વ શિખર, જૈનપુર-તેના લેાકેા. ચિત્તસમાધાન મંડપ,
નિ:સ્પૃહતા વેદિકા, જીવવીર્ય સિંહાસન,
Jain Education International
વે પ્રકર્ષને ભારે મજા આવી, તેની જિજ્ઞાસા તૃપ્ત થવાના પ્રસંગે વધતા ચાયા, વળી એને આનંદ આવે તેવી સુંદર વસ્તુઓ અને લેાકેાના દર્શન થવા લાગ્યા અને આખા જગતનું તત્ત્વ જ્ઞાનચક્ષુ સમક્ષ ખુલવા લાગ્યું. તે વખતે એને નવીન જિજ્ઞાસા થઈ એટલે એણે પ્રશ્ન પરંપરા શરૂ કરી.
ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ,
પ્રકર્ષ— મામા ! આપે બહુ સારૂં કર્યું, મારા ઉપર ઘણી કૃપા કરી! મહાત્મા પુરૂષાનાં (સાધુઓનાં) દર્શન કરાવીને મારાં પાપોને આપે ખેરવી નાખ્યાં, મને ઘણા પવિત્ર કર્યો, મારા અંતઃકરણને શાંત કર્યું, મારી આંખા આજે ખરેખરી પાવન થઇ, આનંદ રૂપ અમૃત મારા શરીરપર છાંટીને મારા આખા શરીરને તમે મામા ! તમે મને પ્રથમથી અહીં સંતાષ રાજાના આવ્યા છે તેને બતાવવા બાકી રહ્યો છે, એ સંતેાષ રાજા આપ મને બતાવા એટલે આપણા અહીં આવવાના પ્રયાસ અરામર સફળ થાય.” વિમર્શ—“ ભાઈ પ્રકર્ષ ! જો પેલા દૂર એક ઉજજ્વળ ચિત્તસ
ઠંડુ કરી દીધું. હવે દર્શન કરાવવા લઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org