SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૫] રમણ અને ગણિકા. ૬૭ “ તે જેઇ જ શકતા નથી. એવા મૂર્ખ લાકે જીવતી જાગતી “ જંગમ વિષ્ટાની મેાટી કાઢી સાથે આલિંગન કરવા ઇચ્છે છે અને “ તેટલા સારૂં મહા મહેનતે એકઠા કરેલ પૈસાના વ્યય કરે છે. એ પ્રમાણે “ કરીને પેાતાના ફળને મોટું કલંક લગાડે છે, આખરે લગભગ ભિખારી જેવા ચીંથરેહાલ થઇ જાય છે અને અત્યંત ખરાબ “ અવસ્થામાં આવી પડે છે તે પણ એક વખતે ગણિકાના કુછંદે ፡ લાગ્યા પછી તેના પરની આસક્તિ છેડી શકતા નથી. એટલે ત્યાર પછી “ વેરયાના વ્યસનને લઇને અનેક પ્રકારનાં નાટકો ભજવીને આવા (6 " “ પ્રકારનાં અનેક દુઃખા પામે છે એમાં ભાઇ પ્રકર્ષ! નવાઇ જેવું શું છે? ભાઇ! ફળવાત્ સ્ત્રીઓ પણ પ્રકૃતિથી ચળ ચિત્તવાળી હાય છે તે પછી વેશ્યા જેવી કુલટા સ્રીએ તે તદ્ન ચપળ જ હાય ! તેઓ એકને છેડીને બીજાને વળગે તેવી હાય, તેમાં સવાલ '' * “ જ શા છે? કુળવાન સ્ત્રીએ પણ માયાના કરડીઆ જેવી છે, ગુપ્ત ' પણે કપટ કરનારી હાય છે તેા પછી જે પાકી અનુભવી વેરયા હાય “ તેની માયાના સંબંધમાં તે વાત જ શી કરવી! ખીજી કુળવાન “ કહેવાતી સ્ત્રીઓ પણ સ્નેહને તદ્દન જલાંજલિ દેનારી હોય છે તેા ૯ પછી ગણિકાના સ્નેહ ઉપર વિશ્વાસ રાખે તે માણસને તે મૂર્ખ શિરોમણિજ ગણવા જોઇએ. એક માણસને અમુક વખતે મળ“ વાના સંકેત આપે છે, બીજાની સામે તે જ વખતે પ્રેમથી જુએ '' ' છે, ઘરમાં તેજ વખતે ત્રીજે માણસ માજીદ હાય છે, પાતાના “ ચિત્તમાં લગની તે વખતે કાઇ ચાથાની લાગેલી હાય છે અને “ પોતાનાં પડખામાં કોઇ અન્યને લઇને સુતેલી હાય છે- આવાં “ ગણિકાનાં ચરિત્ર હાય છે! જ્યાં સુધી એના સ્વાર્થ સધાય છે ત્યાં “ સુધી તે તે અનેક પ્રકારની ખુશામત કરે છે, મીઠાં વચને બેલે “ છે, પ્રેમ દેખાડે છે, પરંતુ જેવા પ્રાણીમાંથી ધનરૂપ ૧૨સ ચુઇ જાય “ છે કે તુરતજ લાખરૂપ રસ ચુઇ ગયેલ અળતાની પેઠે તેને તજી દે છે. “ વેરયાએ ખરેખર નગરના જાજરૂ જેવી છે. જે એના ઉપર પશુ “ આસક્ત થઇ જાય છે તેને ખરેખર કૂતરા સમજવા, તે મા ። ગુસ તેા ન જ ગણાય. જે પાપી માણસા ગણિકાના વ્યસનમાં આ ' સક્ત હોય છે અથવા થાય છે તેની દશા બહુ પ્યુરી થાય છે. ' 林 ૧ રસ શબ્દ શ્લેષ છે. ગણિકાસક્ત માણસ પાસેથી તેને ગણિકા છેડી દે છે; કેરીના રસ લઇ લીધા પછી દેવામાં આવે છે તે પ્રમાણે. Jain Education International For Private & Personal Use Only ધનરૂપ રસ જાય એટલે ગેાડલા તરાને ફેંકી www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy