________________
પ્રકરણ ૨૪]
મહેશ્વર અને ધનગર્વ.
૯૫૫
આવા વિચાર રૂપ વિકારાને આધીન થઇને એ ભાઇશ્રી ઊંચે આકાશમાંજ ઉડ્યા કરે છે, ધનનું કેવું અસ્થિર સ્વરૂપ છે તે જરાએ લક્ષ્યમાં પણ લેતે નથી, ધનનું પરિણામ કેવું આવશે તેના જરા વિચાર પણ કરતા નથી, ભવિષ્યમાં શું થશે તેની લગાર માત્ર પણ આલેાચના કરતા નથી, સર્વે મામતમાં વસ્તુતત્ત્વ શું રહેલું છે તેના લગાર પણ ખ્યાલ કરતે નથી અને દરેક વસ્તુ ક્ષણિક છે, નારા પામનારી છે એમ ગણનામાં પણ લેતે નથી.”
પ્રકર્ષ— રાગકેસરીનાં બાળક જેવાં જે આઠ રૂા હતાં તેમાં જે પાંચમે છેકરો મેં જોયા હતા (અનંતાનુબંધી માન') તે આ ભાઈ શેઠસાહેબની તદ્દન પાસે હાય એમ દેખાય છે.”
વિશે ખરાખર એમ જ છે. અહીં એ રાગના પાંચમા છેકરો પણ આવેલા છે. હવે જે હકીકત અને તે બરાબર લક્ષ્ય રાખીને જોજે.”
માન અને લાભમાં મહેશ્વર શેઠ લલચાયે, લાભના થાભ નહિ ત્યાં શાભા જાય. સર્વગુણવિનાશને લાભાર્. એના ચિતાર.
મામા ભાણેજ દૂર ઊભા ઊભા આ પ્રમાણે વાતા કરતા હતા ત્યાં એક જારપુરૂષ આવ્યા અને શેઠ મહેશ્વરની પાસે બેઠો. તેણે શેઠીઆને જણાવ્યું કે તે શેઠની સાથે કાંઇ ખાસ વાત તદ્દન ખાનગીમાં કરવા માગે છે. શેઠે તેની વાત કબૂલ કરી. બન્ને ઓરડામાં ગયા. ત્યાં તદ્ન એકાંત હતી. એકાંત સ્થળમાં ગયા પછી પેલા જારપુરૂષે એક મહામૂલ્યવાન્ મુગટ શેઠને ખતાન્યા. એ મુગટ અનેક મહા મૂલ્યવાન્ રત્ન હીરા માણેકના મનાવેલા હતા અને અંધારામાં પોતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા હતા. શેઠે એ જારપુરૂષને તુરત ઓળખી લીધા કે એ તે હેમપુર નગરના રાજા વિભીષણને હજુરીએ છે અને તેનું નામ દુશીલ છે. વિચક્ષણ વાણીએ મનમાં સમજી ગયા કે એ લુચ્ચા હજુરીઆએ મુગટને જરૂર ચારી લીધેલા હાવા જોઇએ. હવે તે વખતે પેલા રાગકેસરીના છોકરા જે શેઠની નજીક રહેતા હતા (માન') તે એ વખતે શેઠના શરીરમાં દાખલ
દુઃશીલની
૧૪ તા.
૧ આ સ્થાને માન સમજવા કે લાભ તે મને શંકાસ્પદ લાગે છે. રાગકેસરીના દીકરા હાય તા લેાભ સંભવે, પ્રકરણ ગર્વનું છે તે નેતાં ‘માન’ સંભવે, મને તે। માન અને લેાભનું મિશ્રણ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org