________________
પ્રકરણ ૨૪ મું.
મહેશ્વર અને ધનગવે.
ભવચક્રનગરનાં કૌતુકા. (ચાલુ)
જમંદિરમાંથી મામાભાણેજ નીકળ્યા તે વખતે સૂર્ય અસ્ત થયા, અંધકારથી આખી દુનિયા કાળી મશ જેવી થઇ ગઇ, દીવાઓ કરવામાં આવ્યા, ગાયા તથા ભેંસે પોતાતાને સ્થાનકે પાછી આવી ગઇ, પક્ષીઓ માળામાં આવીને બેસી ગયા, વૈતાળા ભયકર દેખાવ આપવા લાગ્યા, ઘુવડ ચારે તરફ સંચાર કરવા લાગ્યા, કાગડાએ તદ્દન ચૂપ થઇ ગયા, સૂર્યવિકાસી કમળે નિદ્રા પામી ગયાં (મીંચાઇ ગયાં ), બ્રહ્મચારી મુનિઆ પાતપાતાની આવશ્યક ક્રિયામાં લાગી ગયા, પેાતાની વહાલીના વિરહથી ચક્રવાકા રડવા લાગ્યા, જાર લોકો ઉઠ્ઠાસ પામવા લાગ્યા અને સ્ત્રીએ મનમાં મલકાવા લાગી. આવા સંધ્યાસમય થયા અને લોકોનાં મન આનંદ પામવા લાગ્યાં. તેવા વખતે મામાભાણેજે એક 'મહેશ્વર નામના શેઠીઆને પેાતાની દુકાનના બારણા આગળ જોયા.
રા
સાયંકાળ
વ છું ન.
રોના મિજાસ.
શેઠ સાહેબ દુકાનમાં નાખેલ એક મોટી ગાદી ઉપર તકીઆને અઢેલીને બેઠા હતા. તેની આજુબાજુ અનેક નમ્ર વિનયી અને વિચ
Jain Education International
૧ મહેશ્વરઃ શેઠ આને માટે મહેશ્વર શબ્દ મૂળમાં છે. તેને અર્થ શેઠ થાય છે, તે તેનું નામ પણ હાય આ પ્રકરણમાં આપણે તેને બન્ને રીતે ઓળખશું. ૨ આ પ્રકરણ સાથે શ્રીઅધ્યાત્મકલ્પદ્રુમના ધનસમવસેાચનાધિકાર વાંચી નવા ભલામણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org