________________
પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન)
૮૫૧ અરે દીકરા! મારા વહાલા! મારા બાપા !” એમ બેલ રિપુકંપન રાજા પણ જમીન પર મૂછ ખાઈને પડયો અને તેણે તે તુરત જ શેકને લીધે પિતાના પ્રાણ છોડી દીધા.
તે વખતે ત્યાં મોટો હાહારવ થઈ ગયે, ભયંકર આકંદ થવા લાગે અને હૃદય ભેદી નાખે તે લેકેનો છાતી કૂટવાનો અવાજ થવા લાગ્યો. રિપુકંપનની મતિકલિતા અને રતિલલિતા રાણીના માથાના ચોટલાએ છૂટા થઈ ગયા, ભાંગી ગયેલા 'આભૂષણે લલાટ સાથે અફળાવીને તેઓ માથાં ફૂટવા લાગી અને એવી સેંકડે રીતે રાણુઓએ રડારોળ કરી મૂકી. આખા મુખમાં લાળ ભરાઈ ગઈ, જમીનપર દીન બની જઈ તેઓ લેટવા લાગી, માથાના બાલ ચુંટી ચુંટીને તેડવા લાગી અને મોટેથી પિક મૂકીને કેળાહળ કરવા લાગી. લેકે પણ ચારે તરફ “હાહા હાહા” એવા કરૂણાસ્વર કરવા લાગ્યા.
મામા ભાણેજની રહસ્યવિચારણા આ બનાવ જોઈને બુદ્ધિદેવીને દીકરે મામાને કહેવા લાગ્યો “અરે મામા! અત્યાર સુધી આ લેકે નાચતા હતા, કૂદતા હતા, તે પ્રકારને નાચ મૂકી દઈને આ બીજા જ પ્રકારને નાચ આ લેકેએ કેમ આદર્યો?”
વિમર્શ–“ભાઈ પ્રક! તે હમણું રાજ્યમંદિરમાં બે પુરૂષોને ( શોકને અને મતિમોહને ) પ્રવેશ કરતા જોયા હતા તેમણે પોતાની શક્તિથી આ સર્વ રચના કરી છે. મેં તને અગાઉ પણ જણાવેલ છે કે આ નગરના લેકે પોતાની મરજીમાં આવે તે પ્રમાણે સ્વતંત્રપણે કઈ પણ કામ કરી શકતા નથી, પરંતુ તેઓમાં રહેલ અંતરંગ માણસો તેમની પાસે જેવું સારું કે ખરાબ કામ કરાવે છે તે પ્રમાણે આ બાપડાઓ કરે છે. પહેલાં મિથ્યાભિમાને આવીને તેઓ પાસે એક પ્રકારનું નાટક કરાવ્યું, હવે આ શકે અને મતિમયે આવીને નવા પ્રકારનું નાટક શરૂ કરાવ્યું એમાં એ બિચારા શું કરે?
सद्ज्ञानपरिपूतानां, मतिमोहो महात्मनां ।। बाधां न कुरुते ह्येष, केवलं शुभचेतसाम् ॥१॥ नापि शोको भवेत्तेषां, बाधको भद्र भावतः।
यैरादावेव निर्णीतं, समस्तं क्षणभङ्गुरम् ॥ २॥ એ પ્રાણુઓમાં જેઓ શુભ ચેતનાવાળા છે અને જ્ઞાનથી પૂર્ણ પવિત્ર છે તેવા મહાત્માઓને એ મતિમોહ જરા પણ બાધા કરી
૧ ચૂડા ભાંગવાનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org