SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. શર અને હેમંત એ બે જ ઋતુઓ પસાર થઈ છે અને હાલ શિશિર ઋતુને કાળ વર્તે છે. જુઓ - શિશિર વર્ણન. પ્રિયંગુની લતાઓ ઉપર સુંદર માંજરે આવી ગઈ છે. રદ્ધ (લોધ) નામના વૃક્ષોની વલરીએ વિકાસથી જાણે હસતી હોય તેવી સુંદર લાગે છે. તિલકનાં વજેમાં અત્યારે કળીઓ અને માંજરે - ભરાઈ નીકળેલી દેખાય છે. વળી– शिशिरतुषारकणकनिर्दग्धमशेषसरोजमण्डलं, 'सहकिसलयविलाससुभगेन महातरुकाननेन भोः। पथिकगणं च शीतवातेन विकम्पितगात्रयष्टिकं, ननु खलसदृश एष तोषादिव हसति कुन्दपादपः॥५ શિશિર ઋતુના હીમના કણીઆઓથી સર્વ કમળ બળી ગયેલાં છે (શિશિર ઋતુમાં કમળના કાંડા જ દેખાય છે, કમળ વસંત ઋતુમાં પાછા ખીલી નીકળે છે.) મોટાં મોટાં ઝાડવાળાં જંગલે કિસલયના વિલાસથી સુંદર-સૌભાગ્યવાનું દેખાય છે. મુસાફરોનાં શરીરે ઘણા સખ્ત ઠંડા પવનથી ધ્રુજી રહેલાં હોય છે. મોગરે એ બધી હકીકત જોઇને લુચ્ચા માણસની પેઠે આનંદથી હસતો જણાય છે. "नूनमत्र शिशिरे विदेशगाः, सुन्दरीविरहवेदनातुराः । शीतवातविहताः क्षणे क्षणे, जीवितानि रहयन्ति मूढकाः। ૧ શરદ ભાદરવા આસમાં હોય છે. હેમંતના માસ કાર્તક માગશર છે. રિરિારની શરૂઆત પોષ માસથી થાય છે. ૨ પ્રિયંગુઃ રાયણનું ઝાડ. ગજપીપરના નાના વૃક્ષને પણ પ્રિયંગુ કહે છે. ૩ રેકઃ વૃક્ષ વિશેષ. એનું ગુજરાતી નામ મળી શકતું નથી. તિલકને તલ પણ કહે છે. * મુનાવિસ્ટારમોન એ પ્રમાણે પાઠાંતર છે. ૫ એનાં દરેક ચરણમાં ૨૮ માત્રા છે એથી માત્રામેળ છંદ જણાય છે. એના નામ માટે કોઈ છંદશાસ્ત્રને ગ્રંથ છે. ૬ મોગરાને કૂલ શિશિર ઋતુમાં આવે છે. પારકાને ઠરી જતાં જઈ લુચ્ચા માણસે આનંદ પામે છે તેમ મગર બીજાને ઠરી જતાં જોઇ હસતો જણાય છે. ૭ આ રથોદ્ધતા” છંદ છે. ૮ રાઃ (કુરાને બદલે) પાઠાંતર. શરનો અર્થ તીર છે. વીરમાં તીર લાગતા નથી તેથી આ પાઠ બરાબર લાગતો નથી. છેલ્લી પંક્તિમાં વિતા વિનિ - એવો પાઠ છે. આ પાઠ માઠ જગાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy