________________
૮૯૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
ઉપર ધ્યાન હોય ત્યારે ખીન્ને નથી એમ જણાય છે. દાખલા તરીકે અહુ દૂરથી તમે જંગલ સામે નજર કરતા હા તા તમને આડો દેખાશે, વૃક્ષાની ઘટા દેખાશે, પણ તેમાં ધાવડા, આંબા કે ખદિર દેખી શકાશે નહિ અને તમે તેને જૂદાં જૂદાં નણી પણ શકશેા નહિ. ત્યાર પછી તમે નજીક જશે ત્યારે તે જ વૃો તમને ધાવડા, આંબા તથા ખદિર દેખાશે પરંતુ વૃક્ષ તરીકે કાઇ નદું દેખાશે નહીં. હવે તેવી રીતે ધાવડા વિગેરે દેખાશે તેનાથી ઝાડ જુદા નથી એ તે સહજ સમજાય તેવું છે. તે કાળની અપેક્ષા લઇને બેલીએ તે તમે એ વસ્તુ દેખી છે એમ કહી શકાય, કારણ કે તમારી ચક્ષુએ કે જૂદે વખતે જૂદાં જુદાં રૂપે દેખ્યાંઃ ઝાડો દેખ્યાં અને પછી ઘેાડે વખતે ધાવડા, આંબા દેખ્યા. આવી રીતે વખતના ભેદ સાથે ગણીએ તે હૃદી જૂદી વસ્તુ તમે ોઇ તેથી તેની વૃદી હૃદી વ્યાખ્યા કરી શકાય. હવે તે તમે એમ કહો કે વખતના ભેદે વસ્તુભેદ થયા પણ વસ્તુતઃ ભેદ નથી તેા અમારે જવામમાં એટલુંજ કહેવાનું છે કે જે દ્રવ્યો ખરેખર અભિન્ન જ હોય તે કાળભેદે પણ જૂદા ભિન્નભિન્ન કદિ પણ દેખાય નહિ, સર્વથા અભિન્ન હોય તે તે સર્વ કાળે અભિન્ન જ રહેવા જોઇએ.
“ હવે એ બાબતના ખુલાસો તને સ્પષ્ટ રીતે સમજાવું તે લ ક્ષ્યમાં રાખજે. સામાન્ય અને વિશેષના જે કે સ્વભાવ વિગેરે આમતમાં તદ્દન અભેદ છે એટલે સ્વભાવ ગુણુ પ્રકૃતિ વિગેરે સામાન્યનાં હોય તેવા વિશેષનાં હાય છે તેા પણ તેમાં સ્પષ્ટ રીતે ચાર માસતના તફાવત હોય છેઃ એટલે કે (૧) તેની સંખ્યામાં ફેર હોય છે (૨) તેઓની સંજ્ઞા-તેઓના નામનિર્દેશમાં ફેર હોય છે, (૩) તેઓનાં લક્ષણુ–ઓળખવાનાં ચિહ્નો જૂદાં હેાય છે, અને (૪) તેઓનું કાર્ય જૂદું હોય છે. આ ચાર બાબતને લઇને તેઓમાં તફાવત પડે છે એટલે એ ચારને લઈને તેઓ જૂદા પડે છે. જે તત્ત્વજ્ઞાન ભેદાભેદ પરિસ્થિતિના સ્વીકાર કરતું હાય એટલે જ્યાં સ્યાદ્વાદ રૌલી આદરવાની વિશાળતા બતાવાયલી હોય છે ત્યાં આવી રીતે સંજ્ઞા સંખ્યા વિગેરે દ્વારા ભેદને વ્યવહાર કરવામાં કોઇપણ પ્રકારનું દૂષણ આવતું નથી.
અંતગત
તફાવત.
૧ અંતે તે વખતે જૂદા જાય તેા તેમાં ભિન્નતા તા સ્પષ્ટ થઇ. દાખલા તરીકે ઘટને પટ જૂદા છે તથા પ્રથમ વસ્તુઓમાં સામાન્ય રીતે આવી જાય છે પણ વ્યક્તિ રૂપે જૂદા પડી જાય છે, ભિન્ન છે—એમ વખતને લઇને ભાન થાય તેટલા માટે પણ એ રીતે તેા ભિન્ન જ ગણાવા ોઇએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org