________________
પ્રકરણ – ૧૨ ]
મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદષ્ટિ.
૯૪૯
“દેવતાએ રચેલ છે, મહેશ્વરે બનાવેલ છે-આવા આવા આત્માને “ અંગે અનેક પ્રકારનાં ખાટાં તત્ત્વા મનાતાં હોય છે, પ્રમાણુની “ સાથે જ્યારે તેને વિચારવામાં આવે ત્યારે તેમાં અનેક પ્રકારની “ આધાએ આવતી જણાય છે. તેવાં તત્ત્વાવિષે પણ એ મિથ્યાદર્શન “સેનાપતિ પ્રાણીની સમ્રુદ્ધિ કરાવે છે. એ એવાં તત્ત્વના આદરવા “ આ પ્રાણીને સમજાવે છે; જ્યારે જીવ, અજીવ, પુણ્ય, પાપ, “ આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ એ નવ “ તત્ત્વા ખરાખર સાચાં છે, પ્રતીતિથી સિદ્ધ થાય “ તેવાં છે અને પ્રમાણેાની કાર્ટિમાંથી જરા પણ દૂર જતાં નથી અને કોઇ પણ આધવિના સ્થાપિત “ થઇ શકે તેવાં છે તેને એ મિથ્યાદર્શન પ્રધાન છૂપાવી દે છે, એને વશ પડેલા પ્રાણીઓને તે તત્ત્વા જાણવા દેતા નથી.
તત્ત્વ તરફ અ રૂ ચિ.
સાધુવેશ ધારણ કરવા છતાં ગૃહસ્થાવાસમાં રહેલા, સ્ત્રીઓના “ અંગોપાંગનું મર્દન કરનારા વિષયાસક્ત, પ્રાણીઓના ઘાત કરનારા, હિંસક, અસત્ય પ્રતિજ્ઞાવાળા, પ્રતિ“ જ્ઞાના ઘાત કરનારા પાપીઓ, ધનધાન્યાદિ પરિ“ ગ્રહમાં રચી પચી રહેલા, સારી રસેાઇ આ“ રોગનારા, મદિરા (દારૂ)નું પાન કરનારા, પરસ્ત્રીનું સેવન કરનારા, “ ધર્મમાર્ગને દૂષણ લગાડનારા, ગુરૂના રૂપમાં તપાવેલાં લેાઢાના “ગાળાના આકાર ધારણ કરનારા આવા આવા અધર્મ આચરણ “ કરનારાએ પ્રત્યે પણ તે મિથ્યાદર્શન સેનાપતિ (પ્રધાન) લોકોમાં “ પાત્રબુદ્ધિ ધારણ કરાવે છે, તેને સત્પાત્ર ( લાયક) મનાવે છે, “ એટલે તેઓ માન સન્માનને યોગ્ય છે, તેઓના ઉપદેશ સાંભળવા “ યોગ્ય છે અને તે સર્વ રીતે પાત્ર છે એમ તે ઠરાવે છે; ત્યારે બીજા કેટલાક ગુરૂએ અને ઉપદેશક સત્ય જ્ઞાનને જાણનારા, વિશુદ્ધ ધ્યાનમાં રક્ત, શુદ્ધ ચારિત્રના ખપ કરનારા, તપ તપનારા “ અને સારે રસ્તે શક્તિના ઉપયાગ કરનારા હાય છે, ગુણરતોને “ધારણ કરનારા હોય છે, મહા ધૈર્યવાન્ હાય છે, તદ્દન શાંત હાય “ છે, હાલતાં ચાલતાં કલ્પવૃક્ષાની જેવા હાય છે, (તેમને) દાન આ“ પનારને સંસારસમુદ્ર ઉતારનારા હોય છે, ચિંતવનમાં પણ ન
''
'
Jain Education International
*
ગુરૂત્તત્ત્વમાં ગાટાળે.
૧ જૈનદર્શનકારાના પ્રરૂપેલાં આ નવ તત્ત્વ છે. સામાન્ય આધ માટે નવતત્ત્વ ગ્રંથ જોવા.
૨ દેખાવમાં જ ક્રોધી, જાજવલ્યમાન મૂર્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org