________________
પ્રકરણ ૧૨ ]
મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
૨૪૩
અગૃહીતસંકેતાએ કહ્યું “અહેન! અહુ સારી વાત કરી. હવે મને અરાબર ખાત્રી થઇ કે તું સાચેસાચી પ્રક્ષાવિજ્ઞાન્હા જ છે. (વિશાળ બુદ્ધિવાળી બહેન છે.) તારૂં જેવું નામ છે તેવા જ તારામાં ગુણા છે. હવે તને ઘણી તકલીફ પડી છે તેથી તું આરામ લે, અને આ સંસારીજીવ પેાતાનું ચરિત્ર આગળ ચલાવે. ભાઇ સંસારીજીવ ! વિચક્ષણસૂરિએ જે ચરિત્ર નરવાહન રાજા સમક્ષ કહી સંભળાવ્યું અને હાલ વિમર્શે પ્રકર્ષને કહી સંભળાવ્યું એમ તું વાત કરતા હતા તે હવે આગળ ચલાવ.
,,
સંસારીજીવે પેાતાની વાત આગળ ચલાવી.
કહે
Jain Education International
પ્રકરણ ૧૨ મું. મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ.
સંસારીને ચરિત્ર આગળ ચલાવતા કહ્યું:— નરવાહન રાજા સમક્ષ રિપુદારૂણના સાંભળતા વિચક્ષણસૂરિ
ત્યા
*
૨ પછી વિશે મામાએ ભાણેજને કહ્યું “ભાઇ પ્રકર્ષ! હવે તને નદી વિગેરેના ભાવાર્થ બરાબર સમજાયા હશે. માલ, હજુ પણ વધારે ખુલાસેા કરવાની જરૂરીઆત છે ખરી ?”
૧ નવમા પ્રકરણને અંતે મેહરાજાના પરિવારનું વર્ણન વિમો મામેા શરૂ કરતા હતા તે હવે આગળ ચાલશે. આ સર્વ વાત નરવાહન રાજા સમક્ષ વિચક્ષણુસૂરિ કહેતા હતા તે પરપુદારૂણ સાંભળતા હતા અને વાતની શરૂઆતમાં જણાવ્યું તેમ સંસારીજીવ તરીકે તે સર્વ સદાગમ સમક્ષ કહી બતાવતા હતા.
૨ પ્રકરણ નવમાને અંતે મામાએ સેહરાયના કુટુંખનું વર્ણન કરવા માંડતા ભાવાર્થની વાત ચાલી હતી. હવે મેહરાજના પિરવાર વર્ણવે છે. પ્રકરણ ૧૨ થી ૧૬ સુધી સેહરાજાના પરિવારનું વર્ણન ચાલશે. એ પાંચે પ્રકરણા ઉક્ત મુખ્ય વિષય (મેાહરાજાના પરિવાર)ના પેટાવિભાગ સમજવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org