________________
પ્રભુ ૧૧ ] વેબ્રુહલ કથા-અટથી આદિની યોજના.
૨૩૨
મગજના ઠેકાણા વગરના આ લાકમાં ભાગરૂપ ભોજનના સાધન વગરના હોય છે. તેઓ ધર્મઘેલા હાઇ પાતે ઠગાઇ ભાગ ભોગવી શકતા નથી અને ખાસ પ્રયાસ કરીને બાજનના ઉપભાગ કરી શકે તેવા સંયોગામાં બીજા પ્રાણીઓ હોય છે તેના ઉપભાગને પણ હાથે કરીને નાશ કરાવે છે. સમજુ માણસોએ આવા ધર્મઘેલાઓના કદિ સંગ કરવા ન જોઇએ. જુઓને! પેલા શુષ્ક પાડેતા જે સંસારભેગાને બંધન કહે છે તેના હતુ તે માત્ર માક્ષ મેળવવું તે છે અને માક્ષમાં તેા કોઇ પણ પ્રકારના ભોગ ભોગવવાના હાતા નથી, તે આવા ક્ષના ઉપદેશ એ એક પ્રકારની ઠગાઇ જ છે, માટે આવા માક્ષની ખાતર અમૃત જેવું સુખ કા સમજી માણસ ત્યજી દે?
આવી આવી કલ્પનાઓ કરીને ગુરૂ મહારાજ જે શુદ્ધ સત્ય ઉપદેશ આપતા હોય છે તેનાથી આ ભાઇશ્રી દૂર દૂર નાસતા જાય છે, તેની વિરૂદ્ધ વર્તન કરે છે અને પેલા ભાજનમાં તે અપૂર્વ ગુણેની નવી નવી કલ્પનાએ કર્યો જાય છે. એ માને છે કે આ ભાજનનાં સાધના સ્થિર છે, નિરંતર રહેનારાં છે, તદ્ન પવિત્ર છે, સુખ આપનાર છે અને વાસ્તવિક રીતે તે મારા રૂપ જ છે, હું અને તે તદ્દન અભિન્ન છીએ, તે મારાં જ છે, મારે માટે જ નિર્માયલાં છે-માટે હવે મારે બીજી કોઈ બાબતને જરા પણ ખપ નથી. જે મને એ ભાગ અને તેનાં સાધના મળતાં હોય તે બહુ સારૂં, આપણે પેલા મેાક્ષનું કે કહેવાતા પ્રશમસુખ ( શાંતિસામ્રાજ્ય )નું કાંઇ પણ કામ નથી અને ધર્માચાર્ય કે બીજા કોઇ એવાં એવાં મોટાં મોટાં અર્થ વગરનાં શબ્દો કે વાક્યો વાપરે તેથી હું કાંઇ મારી જાતને છેતરૂં તેમ પણ નથી. આ પ્રમાણે વિચાર કરીને આ પ્રાણી ત્યાર પછી પ્રમાદરૂપ અશુચિના કીચડમાં રગદોળાય છે અને શુદ્ધ ધર્મ શું છે? પ્રાણીની ફરજ શી છે? વિગેરે મામતા સમજાવતાં ગુરૂમહારાજ તેા માટેથી આ પ્રાણીના હિત ખાતર પાકાર કરતા દૂર રહી જાય છે. બહેન અગૃહીતસંકેતા ! મહામેાહ રાજાની અવિદ્યા નામની શરીરસ્થિતિ ઉપર જણાવી હતી તે પ્રાણીની આવા પ્રકારની મનની ભાવના સમજવી.
પેલા વેજ્ઞહલ કુમારે (તેની કથામાં ઉપર કહ્યું તે પ્રમાણે) પેલું ભાજન ખૂબ ઠાંસી ઢાંસીને ફરીને ખાધું અને ત્યાર પછી પાછું એકવા માંડ્યું અને છેવટે તેને આકરા સન્નિપાત થઇ. ગયા, આખરે તેનું ભાન પણ ચાલ્યું ગયું અને તે જમીનપર પડી ગયા; જમીનપર પડ્યા ૧ જુએ પૃ. ૮૧. ત્યાં વિદ્યા રારીરનું વર્ણન કરવામાં આવ્યું છે,
Jain Education International
સન્નિપા ત
ની યાજના.
For Private & Personal Use Only
www.jainelibrary.org