________________
ચિત્તવૃત્તિ મહાટવી, દ્વિલસિત પુલીન, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણા વેદિકા. વિપર્યાસ સિંહાસન,
વિમર્સ અને પ્રકર્ષને પેાતાનું કાર્ય જલ્દી આટેાપવાનું હતું તેથી તે પવનવેગે આગળ વધ્યા અને રસ્તા કાપતાં તે થાડા વખતમાં અટવીના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા. તેઓને આ પ્રદેશમાં શોધખાળ ખરાખર કરવાની હતી તેથી અહીં આવી તેમણે શું જોયું અને તેમના વચ્ચે કેવી કેવી વાતચીત અને કેટલા ખુલાસા થયા તે હવે વિસ્તારથી જણાવું છું.
પ્રકરણ ૯ મું.
ચિત્તવૃત્તિ અટવી.
–
Jain Education International
મહા અટવીમાં આવતાં તેઓએ મહામેાહુ રાજાને રાગકેસરી અને દ્વેષગજેંદ્રની ચતુરંગ સેના સાથે મેટી નદીના રેતીવાળા મનેાહર બેટ પર રચેલા એક મેટા મંડપની વચ્ચે તૈયાર કરેલી વેદિકા' ઉપર કરાડી સૈનિકાથી વીંટાયલા સિંહાસન ઉપર બેઠેલા જોયા. તેઓએ જરા દૂર પેાતાની જગ્યા લઇને એ સભાસ્થાન સંબંધી સર્વ હકીકત જોઇ એટલે વિમર્શ ખેલ્યા “ ભાઇ પ્રકર્ષ ! આપણે જે જગ્યાએ આવવાની ઇચ્છા કરી હતી ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. આપણે મેાટી અટવીને ઉલ્લંઘન કરી ગયા અને મહામેાહ રાજાનું લરકર આપણે જોયું. આપણે આ સભાસ્થાન જોયું અને તેમાં બેઠેલા રાગકેસરી રાજાને, મહામાહ
૧ વેદિકાઃ એટલેા, પ્લાટફાર્મ.
સભાસ્થાનનું
દૂરથી દર્શન.
મહામેાહુ દર્શન. ભાણેજની જિજ્ઞાસા, મામાની વિચારણા.
For Private & Personal Use Only
www.jainelibrary.org