SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः શ્રી ઉર્જામાત ભવપ્રપંચા કથા. તૃતીય પ્રસ્તાવ. અવતરણ. ~~~~ Jain Education International પ્રકરણ ૧ લું. નંદિવર્ધન અને વૈશ્વાનર, તિર્યંચગતિમાં આ પ્રાણી હોય તે વખતે તેને સાંસારિક સ્થિતિને અંગે વિચિત્રપણું કેવા કેવા પ્રકારનું થાય છે તે અગાઉ બતાવી ગયા. મનુષ્યભવમાં કેવી કેવી વિચિત્રતા થાય છે તે હવે કહેવામાં આવે છે: સદાગમની સમક્ષ રાજપુત્ર ભવ્યપુરુષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવ પેાતાનું ચરિત્ર આગળ ચલાવે છે: નંદિવર્ધનને જન્મ-મહેાત્સવ. ભદ્રે અગૃહીતસંકેતે ! ત્યાર પછી એક ભવમાં ભાગવવા યોગ્ય નવીન ગોળી મેળવીને હું તિર્યંચ ગતિમાંથી નીકળી પડ્યો અને આગળ જવા લાગ્યા. આ મનુજગતિ નગરી જેમાં આપણે સર્વ અત્યારે બેઠા છીએ તેમાં ભરત નામે પાડો ( માહાલ્લો ) છે. તે ઘણી મેાટી નગરીમાં એક અતિ સુંદર અને ધ્યાન ખેંચે તેવું જયસ્થળ નામનું નગર ૧ નગરમાં નાનું નગર હેાઇ શકે. મુંબઇમાં માંડવી કે ગીરગામ એક નાના ગામ રેવાંજ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy