SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. વિકાસ કાસ એ તમારી સંસ્થાના માસિકનું નામ છે. હું ઇચ્છું કે એ જ તમારા છે સૌનો જીવન-આદર્શ હોય. વિકાસ ! હા, વિકાસ એટલે ખીલવું. હૃદયને ખોલવું, અંધકારને બહાર ફેંકવો છે અને પ્રકાશનો સત્કાર કરવો. વિકાસ એ વૃત્તિ નહિ, પ્રવૃત્તિ છે. છે ગતિ નહિ, પ્રગતિ છે. છે કળી એ વિકાસ-અભિમુખ બને છે. એ ખીલતી જાય છે અને સૂર્યનો પ્રકાશ હૃદયમાં ભરતી જાય છે. પ્રકાશના સ્પર્શ કળી-કળીમાંથી સૌંદર્ય વિકસે છે. માણસનું જીવન પણ બિડાયેલી કળી જેવું છે. એ વિકાસ તો ભક્તિ, પ્રેમ અને બૂડ પ્રભુતાનો પ્રકાશ ઝીલી, પોતાના જીવનને સૌંદર્યમય બનાવી દે. લોકો ઘરના મધ્ય ભાગમાં ફૂલદાનીમાં પુષ્પોને ગોઠવે છે, કારણ કે એ આ ખીલી જાણે છે, પ્રકાશને ઝીલી જાણે છે, પોતાના જીવનનો વિકાસ કરી જાણે છે. જો પૂર્ણના પગથારે જ ૨૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy