SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સમ્યગદર્શન મગદર્શન અને મિથ્યાદર્શન એ કોઈ સંપ્રદાયનાં નામ નથી અને એવો એ કોઈ પંથ નથી કે અમુક વ્યક્તિને હું માની લો એટલે સમ્યગુદર્શન અને અમુકને નહિ માનો એટલે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન એ શબ્દ જ બતાવી આપે છે કે એ ખોટું દર્શન છે, એ ભ્રમવાળું દર્શન છે, એ મિથ્યાદર્શન છે. મિથ્યાત્વ મટી જાય અને સાચું દર્શન પ્રાપ્ત થાય એનું નામ ૧ સમ્યગુદર્શન. સમ્યગુદર્શન એટલે શું ? આ શરીરમાં એક એવું પ્રકાશમય તત્ત્વ પડ્યું છે જે તત્ત્વ – જો સાધના કરે તો – ઊંચામાં ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી શકે અને પરમાત્મા બની શકે. દુનિયામાં જે મહાત્માઓ બન્યા, પ્રગતિશીલ સંતો બન્યા અને વિશ્વના કલ્યાણમાં જેમણે કાંઈક ફાળો આપ્યો એવા પ્રકાશવંતા શક્તિશાળી માણસો આમાંથી જ બન્યા. પણ બન્યા છે ક્યારે ? આત્માનો વિકાસ કરતા ગયા ૨૪૪ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy