SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International +6+>&>8<+ >>? ૧૬. જીવનસાફલ્યની ચાવી પ્ર કૃતિ-સૌમ્યત્વ એ એક મહત્ત્વનો સદ્ગુણ છે. એમાં એવી સંકલના છે કે, એક વસ્તુ આવે તો બીજી આવે અને બીજી આવે પછી ત્રીજી આવે. એટલે, એક વસ્તુ પહેલાં તૈયાર ન થઈ હોય તો, બીજી વસ્તુમાં પછી મુશ્કેલી પડે છે, અને બીજી તૈયાર ન હોય તો ત્રીજી પણ અઘરી પડે, માટે જ ગુણની સંકલના કરવામાં આવી છે. ક્ષુદ્રતાનો ત્યાગ કરે તો જ માણસ સૌમ્ય બને છે. જ્ઞાનીઓ આપણને દેખાવ ક૨વાનું નથી કહેતા. એ તો આચરણમાં ઉતારવાનું જ કહે છે. ડેલ કાર્નેગીએ જીવનમાં આગળ વધવાની સમજ આપતું પુસ્તક લખ્યું છે, એ પુસ્તકનું નામ છે. ‘How to win the Friends and Influence the People'. આ પુસ્તકની લાખો નકલો દુનિયામાં ખપી ગઈ છે. ગુજરાતીમાં પણ એની લાખો નકલો ઊપડી છે ! ૧૪૦ * જીવન-માંગલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy