________________
ર૬ર
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
રક્ષા કરવી જોઈએ. અહિંસાવતી સાધુ માટે એટલું જ નહીં પણ પોતાનું પણ અહિત કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખવો, તેને અભયદાન આપવું, સદા વિશ્વમૈત્રી અને વિશ્વકલ્યાણની ભાવના રાખવી તથા કોઈ વધ કરવા માટે તત્પર બને તો પણ એના પ્રત્યે જરા પણ ક્રોધ ન કરવો એ પણ આવશ્યક છે. આ ઉપરાંત, ગૃહનિર્માણ, અન્નપાચન, શિલ્પકળા, જય-વિક્રય, અગ્નિ સળગાવવો વગેરે ક્રિયાઓ પણ અહિંસાવ્રતી સાધુએ પોતે ન કરવી તથા બીજા પાસે કરાવવી પણ નહિ કારણ કે આ ક્રિયાઓ કરતી વખતે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેથી સાધુએ ભિક્ષા વગેરે લેતી વખતે આ બધા દોષોથી બચવું આવશ્યક છે એમ
१ अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ।।।
–8. ૬. ૭. તથા જુઓ – ઉ. ૬. ૨; ૧૩, ર૬ વગેરે २ पुव्विं च इणि च अणागयं च मणप्पदोसो न मे अस्थि कोइ ।
–૩. ૧ર. ૧૩. महप्पसाया इसिणो हवंति न हु मुणी कोवपरा हवंति ।
– ૩. ૧ર. ૩૧. हओ न संजले भिक्खू मणं पि न पओसए ।
–૩. ૨. ર૬. मे तिं भूएसु कप्पए ।
–૩. ૬. ૨. हियनिस्सेसाए सव्वजीवाणं ।
–૩. ૮. ૩. તથા જુઓ – ઉ. ર-ર૩-ર૭, ૧૩. ૧૫; ૧પ-૧૬, ૧૮. ૧૧. ૧૯. ૯૦,
૯૩, ૨૦. પ૭, ૨૧. ૧૩ વગેરે 3 न सयं गिहाई कुविज्जा णेव अनेहि कारए । गिहकम्मसमारंभे भूयाणं दिस्सए वहो ।
–૩. ૩૫. ૮. તથા જુઓ – ઉ. ૩૫. ૯-૧૫; ૧૫-૧૬, ૨૧. ૧૩. વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org