________________
જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર'
આ રીતે, કાલિક તથા ઉત્કાલિક જેવા ભેદો માત્ર અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત ગ્રંથોમાં જ પાડવામાં આવ્યા છે. પરવર્તી સમયમાં, દૃષ્ટિવાદને બાદ કરતાં, શેષ અગિયાર ગ્રંથોને પણ કાલિક ગાવામાં આવ્યા છે'. દૃષ્ટિવાદની બાબતમાં સ્પષ્ટ પ્રમાણ મળતું ન હોવાથી તે કાલિક છે ઉત્કાલિક એ નક્કી થઈ શકતું નથી. પરંતુ, અગિયાર અંગરૂપ કાલિક કે શ્રુતની સાથે ક્યાંક ક્યાંક દૃષ્ટિવાદને પણ ગણતરીમાં લેવાય છેરે. દૃષ્ટિવાદનો ઉચ્છેદ થઈ ગયો હતો એ જ આનું કારણ લાગે છે. દિગમ્બર-પરંપરામાં અંગબાહ્ય ગ્રંથોને જ માત્ર કાલિક અને ઉત્કાલિક એ રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. અંગ ગ્રંથોને નહીં.
આ રીતે, આગમ-સાહિત્યના પ્રાચીન વિભાજન અનુસાર, ઉત્તરાધ્યયનસૂત્ર, અંગબાહ્ય આવશ્યક-વ્યતિરિક્ત કાલિક શ્રુતનો એક પ્રકાર છે.
વર્તમાન પરંપરામાં, અંગબાહ્યનું વિભાજન ભિન્ન પ્રકારે કરવામાં આવે છે. પ્રાચીન આગમ-ગ્રંથોમાં એવું વિભાજન જોવા મળતું નથી. જાણવા મળતી માહિતી પ્રમાણે આ પ્રકારના વિભાજનનો સર્વપ્રથમ ઉલ્લેખ શ્રી ભાવપ્રભસૂરિ (૧૮મી શતાબ્દી) દ્વારા વિરચિત જૈન ધર્મવર સ્તોત્ર (શ્લોક : ૩૦)ની સ્વોપજ્ઞ
૩
१. इहैकादशाडरूपं सर्वमपि श्रुत कालग्रहणादिविधिनाऽधीयत इति कालिकमुच्यते । -વિશેષાવરયમાષ્ય —મલધારી ટીકા ગાથા ૨૨૯૪
વિશેષ- નૈ. સા. રૂ. ૬. પૃ. ૫૭૬-૫૭૮. २ कालियसुअ दिट्ठीवाए य
एक्कारस अंगाई पइण्णगं दिट्ठिवाओ य ।
–૩. ૨૮. ૨૩.
ઉત્તરાધ્યયનમાં અન્યત્ર દ્વાદશાડ્રગ (વારસંવિ યુદ્ધે ૩. ૨૩. ૭; ટુવાલતન ખિળવાય ૩. ૨૪. ૩) તથા અંગ અને અંગબાહ્ય સૂત્ર ના રૂપે પણ ઉલ્લેખ મળે છે.
૩ જુઓ પૃ. ૨ પાદટિપ્પણ ૫
Jain Education International
-આવયનિર્યુત્તિ. ૭૬૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org