________________
- જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર'
પ્રાસ્તાવિક જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ઉત્તરાધ્યયન-સૂત્ર' અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક જૈન આગમ ગ્રંથ છે. ભગવાન મહાવીર (ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી)ના જે ઉપદેશોને તેમના શિષ્યોએ સૂત્રગ્રંથોના રૂપે નિબદ્ધ કર્યા તે ગ્રંથો “આગમ” અથવા “શ્રુત'ના નામે પ્રસિદ્ધ થયા છે. આ ગ્રંથો કે જે ભગવાન મહાવીરના સાક્ષાત્ પ્રધાન શિષ્યો (ગણાધરો)ની રચના છે તે અંગ પ્રવિષ્ટ' (અંગ) કહેવાય છે અને બાકીના જે ઉત્તરવર્તી શ્રુતજ્ઞ શિષ્યો દ્વારા રચાયેલ છે તે “અંગબાહ્ય' (અનંગ) કહેવાય છે. તેમાં સાક્ષાત્ મહાવીરના શિષ્યો દ્વારા રચાયેલ હોવાથી અંગ ગ્રંથોનું પ્રાધાન્ય છે. તેને બૌદ્ધ “ત્રિપિટક"ની જેમ “મરિપિટક તથા બ્રાહ્મણોના પ્રાચીનતમ ગ્રંથ વેદોની જેમ “વેદ” કહેવામાં આવ્યા છે. તેની સંખ્યા ૧ર નિયત થઈ હોવાથી તેને “દ્વાદશાંગ" પણ કહેવામાં આવે છે.
૧ પ્રાચીન કાળમાં તેને “શ્રત' કહેતા અને શ્રુતજ્ઞાનીને “શ્રુતકેવલી”.
વર્તમાનમાં આગમ શબ્દ અધિક પ્રચલિત છે. જુઓ : જે. સા. બુ. ઈ.
ભાગ-૧, પ્રસ્તાવના, પૃ. ૩૧. २ तं जहा- अंगपविटुं, अंगबाहिरं च । सेरी तं अंगबाहिरं दुविहं पण्णत्तं । तं जहा-आवस्सयं च आवस्सयवइरित्तं च ।
–નવી, મૂત્ર ૪૩. यद् गणधरशिष्यप्रशिष्यैरारा तीयैरधीगतश्रुतार्थतत्वैः कालदोषादल्प मेघायुर्बलानां प्राणिनामनुग्रहार्थमुपनिबद्धं संक्षिप्ताङ्गार्थवचनविन्यासं तदङ्गबाह्यम् ।
–તત્વાર્થવર્તિ, ૧. ૨૦. ૧૩. उ दुवलसंगे गणिपिडगे-समवा. सूत्र १ तथा १३६ ४ दुवालसंगं वा प्रवचनं वेदो
પ્રા. આ. રૂ. 5. ૪૪. ૫ એજન.બાર અંગો-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, ઉપાસગદશા, અંત:કૂદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશવ્યાકરા, વિપાકશ્રુત અને દષ્ટિવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org