________________
શ્રુતજ્ઞાન પણ બાર પ્રકારનાં છે તથા અંગબાહ્ય-ગ્રંથોની કોઈ સીમા નક્કી ન હોવાથી અંગબાહ્ય વિષયક શ્રુતજ્ઞાન પણ અનેક પ્રકારનાં છે`. અંગ-ગ્રંથોની પ્રધાનતા હોવાથી ગ્રંથમાં સમસ્ત શ્રુતજ્ઞાનને દ્વાદશાંગના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવેલ છે . એ ઉપરાંત, દ્વાદશાંગના જાાકારને ‘બહુશ્રુત’ ગણવામાં આવેલ છે તથા ‘બહુશ્રુત'ના મહત્ત્વને પ્રકટ કરવા માટે ગ્રંથમાં નીચે જણાવેલ ૧૬ દૃષ્ટાંતો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે.
રત્નત્રય
૧. શંખમાં રાખવામાં આવેલ દૂધના જેવો અનિર્વચનીય શોભાસંપન્ન. ૨. કંબોજ દેશમાં જન્મેલા શ્રેષ્ઠ અશ્વના જેવો કીર્તિસંપન્ન. ૩. શ્રેષ્ઠ અશ્વ પર આરૂઢ થયેલ સુભટના જેવો અપરાજેય. ૪. હાથણીઓથી ઘેરાયેલ સાઈઠ વર્ષના બળવાન હાથીની જેમ પોતાના શિષ્યપરિવારથી ઘેરાયેલો પ તીક્ષ્ણ શીંગડાવાળા અને ઉન્નત સ્કંધવાળા બળદના જેવો શોભાસંપન્ન. ૬. તીક્ષ્ણ દાઢવાળા પ્રબળ સિંહના જેવો પ્રધાન. ૭. શંખ-ચક્ર-ગદા ધારણ કરનાર અપ્રતિહત બળવાન યોદ્ધા વાસુદેવના જેવો વિજેતા. ૮. ચૌદ રત્નધારી અને સમૃદ્ધ સંપન્ન ચક્રવર્તી રાજા જેવો શ્રેષ્ઠ. ૯. હજાર નેત્રોવાળા વજ્ર જેના હાથમાં છે એવા દેવાધિપતિ ઈન્દ્ર જેવો શ્રેષ્ઠ. ૧૦. અંધકાર વિનાશક ઉદીયમાન તેજસ્વી સૂર્યના જેવો તેજસંપન્ન. ૧૧. નક્ષત્રોથી વીંટળાયેલ પૂનમના ચંદ્ર જેવો શોભાસંપન્ન. ૧૨. અનેક પ્રકારના ધન-ધાન્યથી ભરપૂર સુદર્શન નામવાળા જાંબુના વૃક્ષના જેવો શ્રેષ્ઠ. ૧૪. નીલવંત પર્વતમાંથી નીકળેલી અને સમુદ્ર તરફ
१ श्रुतं मतिपूर्वं यनेकद्वादशभेदम् ।
તથા જુઓ
૨
જુઓ
3 जहा संखम्मिपयं निहियं दुहओ वि विराय । एवं बहुस्सु भिक्खू धम्मो कित्ती तहा सुयं ॥
-
Jain Education International
――――
પૃ. ૨૦૨, પા. ટિ. ૩; પૃ. ૨૦૨, પા. ટિ. ૧. પૃ. ૩, પા. ટિ. ૨
समुद्द गंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्त कम्मं गइमुत्तमं गया ॥
૨૦૯
For Private & Personal Use Only
—7. સૂ. ૧. ૨૦.
—૩. ૧૧. ૧૫-૩૧.
www.jainelibrary.org