________________
[૧૭]
પ્રકરણ-૩
૧૭૯ થી ૨૪૬ રત્નત્રય, નવ તત્ત્વ, મુક્તિનું સાધન-રત્નત્રય, સમ્યગુ દર્શન, સન્ દર્શનનાં આઠ અંગો, સમ્યગુ. દર્શનના ભેદ, સમ્યજ્ઞાન, જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર, ગુરુશિષ્ય સંબંધ, ગુરુના કર્તવ્ય, સમ્યફ ચારિત્ર, સમ્યક ચારિત્રના મુખ્ય પાંચ પ્રકાર, ચારિત્રનું વિભાજન : બીજો પ્રકાર, અનુશીલન પ્રકરણ : ૪
૨૪૭ સામાન્ય સાધ્વાચાર, વિશેષ સાધ્વાચાર, દીક્ષાની ઉત્થાનિકા, દીક્ષા લેવાનો અધિકારી, દીક્ષા માટે માતાપિતાની અનુમતિ, પરિવાર અને સાંસારિક વિષય ભોગોનો ત્યાગ, દીક્ષા પલાયનવાદ નથી, દીક્ષા ગુરુ, વસ્ત્રાભૂષણનો ત્યાગ અને કેશલોચ, બાહ્ય ઉપકરણ અથવા ઉપાધિ, સામાન્ય ઉપકરણ, વિશેષ ઉપકરણ, પાંચ મહાવ્રત, અહિંસા-મહાવ્રત, સત્ય-મહાવ્રત, અચૌર્ય-મહાવ્રત, બ્રહ્મચર્યમહાવ્રત, અપરિગ્રહ-મહાવ્રત, મહાવ્રતોના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના, પ્રવચનમાળાગુપ્તિ અને સમિતિ, ગુપ્તિ-પ્રવૃત્તિ-નિરોધ, સમિતિઓ-પ્રવૃત્તિમાં સાવધાની, પણ્ આવશ્યક, સમાચારી, સમાચારીનાં દશ અંગ, દિનચર્યા અને રાત્રિચર્યા, વસતિ અથવા ઉપાશ્રય, નિવાસયોગ્ય ભૂમિ કેવી હોય?, આહાર, કઈ પરિસ્થિતિઓમાં આહાર ગ્રહણ કરવો, કેવો પ્રકારનો આહાર લેવો?, આહારની બાબતમાં અન્ય જ્ઞાતવ્ય બાબતો, અનુશીલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org