________________
પ્રકરણ ૨ : સંસાર
૧૩૩
જીવન પ્રતિપળ મૃત્યુની સમીપે ગતિ કરી રહ્યું છે. સર્વાર્થસિદ્ધિમાં રહેનારા સર્વોચ્ચ દેવ પણ એ મૃત્યુથી છૂટકારો મેળવી શકતા નથી. મૃત્યુ વખતે બધા સાંસારિક વિષય-ભોગ અહીં જ છૂટી જાય છે અને બીજાઓ તેનો ઉપયોગ કરે છે. માતા, પિતા, ભાઈ, બધુ, પુત્ર, પતિ, પત્ની, મિત્ર વગેરે બધા માણસો મૃત્યુ નથી આવતું ત્યાં સુધી જ સાથ આપે છે કારણ કે મૃત્યુ પછી આ બધા સંબંધીઓ કે જે પ્રાણથી પણ વધારે પ્યારા હતા તે બે ચાર દિવસ શોક કરીને અન્યનો આશ્રય લે છે. તેથી આ વિષય-ભોગો અને સંબંધીજનો પ્રત્યે રાખવામાં આવેલી આસક્તિને મહામોહ તથા ભય ઉત્પન્ન કરનારી ગણાવામાં આવેલી છે. આ ઉપરાંત, ગ્રંથમાં અનાથી મુનિના મુખે એમ કહેવડાવવામાં આવ્યું છે
१ दुमपत्तये पंडुयए जहा निवडइ राइगणाण अच्चए ।
एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए । कुसगे जह ओसविंदुए थोवंचिट्ठई लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।।
–૩. ૧૦. ૧-૨. અખિન્ને ગીવીMિ –૩. ૧૮. ૧ર. जीवियं चेव रूपं च विज्जु संपायचंचलं ।
–૩. ૧૮, ૧૩. તથા જુઓ - ઉ. ૪.૧, ૯; ૭-૧૦, ૧૦. ર૧-૨૭; ૧૩. ૨૧, ર૬,
૧૪. ર૭-૩૨; ૧૯-૧૩-૧૪ २ जहेइ सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसघरा भवंति ।।
–૩. ૧૩. ૧ર. तं एक्कगं तुच्छसरीरगं से चिईगयं दहिय उ पावगेण । भज्जा य पुत्तोवि नायओ वा दामारमण्णं अतुसंकमन्ति ।
–૩, ૧૩. ૨૫. તથા જુઓ - ઉ. ૪. ૧-૪; ૬. ૩-૬; ૧૮, ૧૪-૧૭ વગેરે 3 जहित्तु संगं चं महाकिलेसं महन्तमोहं कसिणं भयाणागं ।
–૩. ર૧. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org