________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
મનુષ્ય- મધ્યલોકના અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય-ક્ષેત્રમાં નિવાસ કરનારી માનવજાતિનો આ કોટિમાં સમાવેશ થાય છે. તેના સુખાદિ વૈભવને જો કે દેવોના વૈભવની સરખામણીમાં અનંત ગણો હીન દર્શાવવામાં આવેલ છે છતાં, બધા સંસારી જીવોમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે તથા ચાર દુર્લભ અંગોની પ્રાપ્તિમાં મનુષ્ય જન્મ પણ એક અંગ ગણાય છેકે. પ્રત્યેક જીવનું ચરમ લક્ષ્ય એવો મોક્ષ મનુષ્ય જ મેળવી શકે છે. મનુષ્ય-પર્યાયની પ્રાપ્તિ વિશેષ પુણ્યકર્મથી થાય છેૐ. ગ્રન્થમાં ઉત્પત્તિ-સ્થાનની અપેક્ષાએ મનુષ્યોના તિર્યંચોની જેમ સંમૂર્ત્તિમ અને ગર્ભવ્યુક્રાંતિક (ગર્ભજ) એવા બે પ્રાકોર પાડવામાં આવ્યા છે”. ત્યારબાદ બંને પ્રકારના જીવોની કર્મભૂમિ, અકર્મભૂમિ તથા અંતદ્વીપના ક્ષેત્રો (૧૫+૩૦+૮+૭૩)માં રહેવાની અપેક્ષાએ તેને ક્ષેત્રોના પ્રકારોના આધારે
૧૦૮
१ एवं माणुस्सगा कामा देवकामाण अन्तिए । सहस्सगुणिया भुज्जो आउं कामा य दिव्विया ।।
जहा कुसग्गे उदगं समुद्देण समं मिणे एवं माणुस्सा कामा देवकामाण अंतिए ||
તથા જુઓ - ઉ. ૭. ૨૪. २ चत्तरि परमंगाणि दुलहाणीह जन्तुणो । माणुसत्तं सुइ सद्धा संजमम्मि य वीरियं ॥
दुल्लु खलु माणसे भवे चिरकालेण वि सव्वपाणिणं
તથા જુઓ – ઉ. ૧૦, ૧૬.
3 कम्माणं तु पहाणार आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता आययंत्ति मणुस्सयं ॥
તથા જુઓ - ઉ. ૩. ૬, ૨૦, ૨૦ .૧૧, ૨૨. ૩૮. ४ मणुया दुविहभेया उ ते मे कित्तयओ सुण । संमुच्छिमा य मणुया गव्भवक्कंत्तिया तहा ।।
Jain Education International
For Private & Personal Use Only
~૩. ૭. ૧૨.
–૩, ૭. ૨૨.
~૩. રૂ. ૧.
–૩. ૧૦. ૪.
—૩. રૂ. ૭.
—૩. ૩૬. ૧૧૪.
www.jainelibrary.org