SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ (૬) હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩’) પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજ્યું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રય બાલકૃષ્ણ ડિસ્કળકરે સંપાદિત કરેલો, ને તે પછી (સ્વ) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છે૨૩. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વસ્તિ:સંવત્] [?]૨૬ વર્ષે જ્યેષ્ઠ સુવિ oરૂ શુ ।। विभू[तं ] [ श्रीआम्र ]देवः श्रीमालान्वयगं वरं । મુદ્દા[3]+++રાખતે ચંદ્રમા વ ।।! Jain Education International નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । પ્રતાપ વ ધીરે(યે ?ય) સવ્વાવનોદ્યમઃ રા स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (हवः) । બિનપ્રળીતસદ્ધર્મ (+પવ(?){)નશાર: || जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ख्यातो वसंतपाला [ख्यो] राजलक्ष्मी विभूषितः || ४ || नंदीश्वर वरद्वीप जैन बिबान्यलंकरत् । जनक श्रेयसे सोयं जगद्देव प्रबोधतः ||५|| श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ||६|| द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ॥७॥ લેખારંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં) ૧૨૫૬ ( ઈ. સ. ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્વાવલી આપી છે : યથા : “શ્રીમાલિ અન્વયમાં (શ્રીમાલી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy