SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૯૩ Re.Cauld Hè gaul Jas. Burgess, On the Muhammadan Architecture of Bharoch, Cambay, Dholka, Champanir And Muhmudabad in Gujarat, ASWI, Vol VI, Edinburgh 1896, pp. 20-22, and Pls. II- XVI. તેમાં રજૂ થયેલી છતો પૈકીની થોડીક J. M. Nanavati and M. A. Dhaky, "The ceilings in the temple of Gujarat," Bulletin, Museum and Picture Gallery Baroda, Vol. XVI-XVII, Baroda 19634i Pls. 35, 40, and 54 રૂપે પ્રગટ થઈ છે. 30. Burgess, Pl. V. 39. Burgess, Pl. II. 32. Burgess, Pls. X-XVI. ૩૩. રૂબરૂ માપ લીધેલું તેને આધારે. અલબત્ત, અદ્ભાશના મૂળ કરોટકને સ્થાને ૧૪મી સદીમાં અલ્પાલંકૃત નવો કરાટક કરેલો છે. ૩૪. છતોનાં કદ ઉપરથી એવો અંદાજ નીકળી શકે છે. 34. “Munisuvrtasvāmi-stuti," The Government Collection of Descriptive Catalogue of the Manuscripts in Bhandarkar Oriental Research Institute, Ed. Hiralal Rasikdas Kapadia, Poona 1962, p. 61. ૩૬. Ibid, “Munisuvratasvāmi stotra,” p. 62. ૩૭. ડા. ઉમાકાંત શાહ સાથેની મારી આજથી સોળેક વર્ષ પૂર્વેની મુલાકાત દરમિયાન વડોદરામાં પુરાતત્ત્વ સર્વેક્ષણ(AS)ની કચેરીમાં એ લેખયુક્ત પબાસણ અમે જોયેલું. ડૉ. શાહે તે લેખ વાંચી ઉતારી પણ લીધેલો. પણ તેમણે પછીથી તે પ્રકાશિત કર્યા કે કેમ તેની માહિતી પ્રાપ્ત નથી. પ્રસ્તુત લેખ મુનિસુવ્રત જિનની કરાવેલ દેવકુલિકા સંબંધ હતો એવું સ્મરણ છે. ૩૮. કેમકે આમ્રભટ્ટના પુનરુદ્ધારની મિતિ ઈ. સ. ૧૧૬૪ કે ૧૧૬૬ છે. 36. A Discriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan. Vol. I, G.0.s. LXXVI, Ed. C. D. Dalal, Baroda 1937, Page 322, શ્લોક ૮૧. YO. Catalogue of Palm-leaf Manuscripts in the Santinātha Jain Bhandara Cambay Pt.2, G.0.s. 149, Ed. Muni Punyavijaya, Baroda, 1966. P. 341. ૪૧. Ibid., p. 384, ૪૨. નીવાનુણાસન, હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી : ૧૭, સંશો. ભગવાનદાસ પ્રભુદાસ વીરચંદ, પાટણ વિ. સં. ૧૯૮૪ | ઈ. સ. ૧૯૨૮, પૃ. ૧૧. ૪૩. જૈન સ્તોત્ર સંથ, વિભાગ , આગમોદ્ધારક ગ્રંથમાલા : દ્વિતીય મણકો, સં. લાભસાગર ગણિ, સુરત વિસં. ૨૦૪૦ | ઈ. સ. ૧૯૮૪, પૃ. ૯૦. ૪૪. જુઓ મધુસૂદન ઢાંકી, સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ’ નિર્ગસ્થ ૩, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy