SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી” ગીત આદિ જિણસર વરભૂયણિ પોલિ પ્રવેસ પ્રથમ પ્રણમિ જઈએ ખરતરવસીય વિમલગિરે જિમજિમ જોઈજઈ તિમતિમ સૂયડી નયણિ અમીયરસિ ઝીલણૂએ ૧ નેમિ પાસ જિણ બિહુ ભૂયણિ સમેત શિખર અષ્ટાપદ દીસઈ......ખરતર. ૨ ત્રિણિ કલ્યાણિક નૈમિજિણ આરઈ ચઉરિએ પંચમેરુ પરબત.......ખરતર. ૩ થંભિ થંભિ તિહાં પૂતલીય હસંત રમત ખેલતી દીસઈ.......ખરતર. ૪ આગલિ તિલિક પછેવડઉએ કય કપૂર કિરય કિ મુણિમઈ.......ખરતર. ૫ બિબહ પાર ન પામિઈએ ઠામિઠામિ ગુરુગણહ મણહર.......ખરતર. ૬ ભૂખ અનઈ ત્રિસ વીસરાઈએ પંચાગવીર નાગબંધ નિહાલતાં....... ખરતર. ૭ થોડિલામાદિ જિ અતિ ઘણઉએ કરણવાર ટિહુ ભુ[વિ]ણહ કેરી....... ખરતર. ૮ બલિ કીજલ કમઠાઈયાએ બલિ કીર્દૂ સમુદાય સદા ફલ..... ખરતર. ૯ મન વિસઈ તન ઉલ્લiઈએ જીભડલી પણ કદીય ન જાણઈ... ખરતર. ૧૦ પૂંજણ દારણ દુરિતકર ભિતરિ ગાઈ શ્રી જિનરત્નસૂરિ ગુરુ....... ખરતર. ૧૧ દેપાલ ભણઈ ધન તે નરનારિ જિહિં દીઠી તે પુણ દેખિસિઈએ....... ખરતર. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy