SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલા લેખો મૂળે સ્વાધ્યાય, સંબોધિ, સામીપ્ટ, નિગ્રન્થ, વિદ્યાપીઠ, અને પથિકમાં પ્રકાશિત થયેલા. તે સૌ સંબંધકર્તા શોધસામયિકોના સૌજન્યથી અહીં પુનઃમુદ્રિત કર્યા છે. ૧. “સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં નિર્પ્રન્થદર્શન,” પથિક, ૪૦. ૧-૨-૩, અમદાવાદ ઑકટો.-ડિસે. ૧૯૯૯, દીપોત્સવી અંક, ૨. “ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર મંગલ',” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧. ૩. “ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય,” સ્વાધ્યાય, પુ ૧૪. ૨, વડોદરા વિ. સં. ૨૦૩૭ (ઈ. સ. ૧૯૮૧), વડોદરા. ૪. “ ‘સ્વભાવસત્તા' વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે,” સામીપ્ય પુ ૧. ૨, અમદાવાદ જુલાઈ ૧૯૮૪, ૫. “સ્વામી સમંતભદ્રનો સમય,” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧. ૬. “વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ,” નિર્પ્રન્થ ૨, અમદાવાદ ૧૯૯૬. ૭. “પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧, ૮. “કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે,” સંબોધિ, પુ ૧૨, અમદાવાદ ૧૯૮૩ ૮૪. ૯. ‘ગૌતમસ્વામીસ્તવ’ના કર્તા વજસ્વામી વિશે,” સ્વાધ્યાય, પુ ૨૩. ૨, વડોદરા kr ૧૯૮૬. ૧૦. “નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે,’ સ્વાધ્યાય પુ૰ ૨૨. ૧, વડોદરા ચૈત્ર વિ. સં ૨૦૪૦ (એપ્રિલ ઈ. સ. ૧૯૮૪). ૧૧. “સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો,” સ્વાધ્યાય, પુ ૧૪.૩. વડોદરા વિ. સં. ૨૦૩૩ (ઈ. સ. ૧૯૭૭). ૧૨. “મીનળદેવી’નું અસલી અભિધાન,” વિદ્યાપીઠ પુ૰ ૧૩૫, અમદાવાદ મે-જૂન ૧૯૮૫. ૧૩. ‘શ્રીપાલ પરિવારનો કુલધર્મ,” નિર્પ્રન્થ ૨, અમદાવાદ ૧૯૯૬. ૧૪. “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ, ગ્રે ૧૧, ૧-૪, અમદાવાદ ૧૯૮૨ ૧૯૮૩. Jain Education International ૧૫. “અમમસ્વામીચરિત'નો રચનાકાળ,' સામીપ્ય, પુ૰ ૪, ૩-૪, અમદાવાદ ઑકટોબર ૧૯૮૭-માર્ચ ૧૯૮૮. ૧૬. “કપુરપ્રકર’નો રચનાકાળ,” સામીપ્ય, પુ ૩, ૩-૪, અમદાવાદ ઑકટો. ૧૯૮૬-માર્ચ ૧૯૮૭. (૨૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy