________________
‘મીનળદેવી’નું અસલી અભિધાન
મૈળલદેવી= ચૌલુક્ય કર્ણદેવ
(ઈ. સ. ૧૦૬૬-૧૦૯૫)
Jain Education International
કદંબ જયકેશી (પ્રથમ) (ચંદ્રપુર-ગોવા) (ઈ. સ. ૧૦૫૦-૮૦)
ગુહલ્લદેવ તૃતીય
(ઈ. સ. ૧૦૮૦-૧૧૦૦)
૧૩૯
વિજયાદિત્ય= ગંગરાજ્ઞી ચટ્ટલદેવી
(ઈ. સ. ૧૧૦૦-૧૧૦૪)
I
ચાલુક્ય મૈળલદેવી = જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૦-૧૧૩૫)
પેર્માડ
વિજયાદિત્ય
જો કે ગોવાના કદંબ વંશીય લેખોમાં સિદ્ધરાજ-માતૃ મૈળલદેવીનો ઉલ્લેખ થયો નથી, પણ તેનાં કારણોમાં તો તેનો વિવાહ કર્ણાટ બહાર થયો હોઈ સંપર્ક તથા તેના સંબંધમાં સ્થાનિક સંદર્ભોના પછીથી રહેલા અભાવને માની શકાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org