SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧ ૧ ૧ ટિપ્પણો : ૧. કહાવલિની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૩૧ની પ્રત માટે જુઓ C.D.Dalal (& L.B.gandhi), A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, p. 244. આ મૂળ અને અન્ય પ્રતો તેમ જ તેની નકલોની વિગતવાર નોંધ માટે જુઓ પંત દલસુખ માલવણિયાના 246422-114 444 "On Bhadreśvarasūri's Kahavali," Indologica Taurinensia, vol. XI, Torino 1983, pp. 77-95. ૨. “વિશેષાવશ્યકભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ,” શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૭.૪ (૧૫.૧.૫૨), પૃ. ૮૯-૯૧. 3.gaul Brel 344 cze RECT “Jaina Iconography : A Brief Survey,” streefter gratia (પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજય અભિનંદન ગ્રંથ), જયપુર ૧૯૭૧, પૃ. ૨૦૩. ૪. “પ્રાયો વિનીય દશતાબ્દી ઉત્તરાર્ધ વિદ્યાનો ક્રેશ્વરસૂરિ પ્રતિભાષામથ્યા થાવત્યાં ... ઇત્યાદિ. જુઓ વિનિયમ ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાલા (ગ્રં૧૧૬) વટપદ્ર ૧૯૫૨, “પ્રસ્તાવના' પૃ. ૯, ૫. પ્રસ્તુત ગ્રંથની સંપાદકીય ‘પ્રસ્તાવના' પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૩, વારાણસી ૧૯૬૧, પૃ. ૪૧. ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪, “સોલંકીકાલ” “ભાષા અને સાહિત્ય”, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૮-૨૯૯. ૭, “On Bhadresvarasuri's,pp. 79-81. ૮. આમ તો આ ભદ્રેશ્વરસૂરિની ખાસ કોઈ રચના મળતી નથી. દેવસૂરિની હયાતીમાં તો તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે. દેવસૂરિની ઈસ્વીસનું ૧૧૭૦માં થયેલ દેવગતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા. ૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રંથમાન ૨૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. બીજો પરિચ્છેદ લભ્યમાન હશે ત્યારે પુરો ગ્રંથ તો બહુ જ મોટા કદનો હશે. ૧૦. અહીં તો હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલામાં જ સ્રોત-સંદર્ભો યથાસ્થાને ટાંકીશ. ૧૧. મલ્લવાદી સંબદ્ધ કથાનક-ચરિત-પ્રબંધાદિમાંથી એકત્ર કરેલ પાઠો માટે જુઓ પં. લાલચંદ્ર ગાંધી, ‘પ્રસ્તાવના પૃ. ૧૧-૨૧, તથા મુનિ જંબૂવિજય, દાહશાનયમ, ભાવનગર ૧૯૬૬, (સંસ્કૃત) ‘પ્રસ્તાવના', પૃ. ૧૧-૧૪. ૧૨. આખ્યાનકમણિકોશવૃત્તિ અંતર્ગત દીધેલા પાઠના મૂળસ્થાન માટે જુઓ પં. અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૫, વારાણસી ૧૯૬૨, પૃ. ૧૭૨-૧૭૩. તથા કહાવલિના પાઠ માટે જુઓ જંબૂવિજયજી, પૃ. ૧૧-૧૩.' ૧૩. જુઓ Dalal, A Descriptive Catalogue., શ્રેયાંસનાથવરિત્ર of Devaprabhasuri, pp. 244-46. ૧૪. મોહનલાલ દલીચંદ દેશાઈ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૫૭૧, પૃ. ૩૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy