________________
૨૭
નારાય પ્રવૃત્ત એમ તું ઉપાયમાં ક્રિયાનુશીલને,
પરા શ્રી પ્રાપ્ત જેથી તે ન ઈચ્છતાં ઉપેયને ! અનંતકાલ સંચિતા અનંત કર્મકક્ષને, સમૂલ ઉન્મેલે ન અન્ય તું વિના ત્રિભુવને. ૧૩–૧૪
અનુષ્ય, પવિત્ર પાત્ર મૈત્રીના, મુદિતા-મુદિતાત્મ ને નમઃ કૃપાળુ મધ્યસ્થ, ગાત્મા ભગવાન્ ! તને. ૧૫
ચતુર્થ પ્રકાશ દેવક્ત અગીયાર અતિશય
મંદાક્રાંતા મિથ્યાત્વને પ્રલય રવિ સદ્દષ્ટિ સુધાંજના છે,
તીર્થ શ્રીના તિલકપ તે ચક અગ્રે વિરાજે; “સ્વામી એક ત્રિજગમહિં આ’ એમ ઉદ્ઘેષવાને,
છે ઇંદ્રધ્વજ છલ કરી તજની ઊર્ધ્વ જાણે ! ૧-૨ જ્યાં જ્યાં હારા પદ પદ ધરે ત્યાં સુરાસુર વૃદ,
વેરે લક્ષ્મી કમલછલથી પદ્મસઘા સુનીંદ ! એકી સાથે ચઉવિધ હે ! ધમ ઉદ્ધ વાને,
માનું છું હું ચઉમુખ પ્રભો ! તું થયા હોય જાણે! ૩-૪ ત્રિથી તું ત્રિભુવન ત્રાણાથે પ્રવૃત્ત થાતાં,
ત્રિપ્રાકારે ત્રિભુવનપતિ ! ત્રિદશથી રચાતા; પૃથ્વીમાં તું વિભુ ! વિહરતાં કંટક થાય ઉંધા,
ભાનુ સામે ઘુડ તિમિર વા શું ધરે મુખ ઉંચા? ૫-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org