________________
፡
"
અસ નેત્ર હસ્ત ને શ્રોત્ર ત્હારી સેવામાં સદા સમર્પણ ! ૩૬૭ અમૃતનું પાન મુખચંદ્રદર્શનથી પ્રફુલ્લિત ખનેલા મ્હારા લાચનાંમુજો-નેત્રકમળા કરે છે. એટલે સુધાપાન કરનારા ‘અમૃત ’–દેવને જેમ · નિનિમેષતા '–નિમેષરહિતપણું હાય છે, ચક્ષુનું ઉઘાડબંધ થવુ હેતુ નથી-મટકું મારવાનું હાતુ નથી; તેમ ત્હારી સુખકાંતિ–ચ ંદ્રિકાનું સુધાપાન કરનારા મ્હારા લેાચનકમળાને પણ નિનિમેષતા ' નિમેષરહિતપણુ. પ્રાપ્ત હા! અર્થાત્ ત્હારા મુખચંદ્રના દશ નથી પ્રફુલ્લ થયેલા મ્હારા લેાચન, દેવાની જેમ, તને અનિમેષપણે એકીટસે જોયા કરે, ત્હારી મુખચ'દ્રિકાનુ અમૃતપાન નિર'તર કર્યા કરે એમ ભાવું છું. આમ અત્રે પણ અદ્ભુત ભાવઉત્કષ દાખવી મહાકવિ હેમચંદ્રજીએ કાવ્યકળાની સેાળે કળા પ્રકાશી છે! 卐
વી
મ્હારા નેત્ર હસ્ત ને શ્રોત્ર ત્હારી સેવામાં સદા સમપ ણુ હા !– त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ । त्वदुणश्रोतृणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥ ६ ॥ તુજ સુખ વિલાસી નેત્ર મુજ, ઉપાસનાકર હાથ; તુજ ગુણ શ્રોતા શ્રોત્ર હા, મ્હારા સદા ! જગનાથ ૬ અર્થ :——મ્હારા બે નેત્ર ત્હારા મુખમાં વિલાસ કરનારા હા! મ્હારા એ કર હારી ઉપાસના કરનારા હૈ!! મ્હારા બે સ્ત્રોત્ર (કાન) ત્હારા ગુણશ્રત ( ગુણશ્રત્રણ કરનારા ) સર્વા ડે!!
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org