________________
હણ દર્શનથી માંય અસદનવાસના દૂર કરે ! ૩૬ હારા માંચ અસદશનવાસના દૂર કરે – मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥
તુજ દર્શનથી મુજ ઉઠયા, રેશમાંચકંટક પૂર; - ચિરકાલની અસદર્શન,-વાસના કરે દૂર. ૪
અર્થ ––મને હારા દર્શનથી ઉદ્દભવેલા ચિર (લંબે વખત રહેતા) રોમાંચ-કંટકે ચિરકાલથી ઊઠેલી અસદુદર્શન વાસનાને દૂર કરે!
વિવેચન જાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી.'
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૫૮ હે ભગવાન! હારા દર્શનથી મને ચિરકાળ-લાંબા વખત સુધી રોમાંચ ઉલ્લસે છે–જાણે કાંટા કાંટા ઉગ્યા હિય એવા “રોમાંચકંટકે ” ઉલ્લસે છે. આ હારા દર્શનથી
ઉદ્દભવેલા ચિરકાળ ટકતા મહારા રે માંચકંટકે ચિરકાળથી • ઊઠેલી અસદુદર્શનની વાસનાને દૂર કરે! અત્રે પણ અજબ કુશળતાથી ભસ્થતિશય વ્યંજિત કર્યો છે. અત્રે ભાવ એ છે કે અનાદિથી આ જીવે અસદર્શન–મિથ્યાદર્શન–આરાધ્યા કર્યું છે, એટલે અસદુદર્શનની દુર્વાસનાના ગાઢ સંસ્કાર આત્મામાં રમે મે–પ્રદેશે પ્રદેશ વ્યાપી ગયા છે. એટલે જેમ કાંટાને કાંટે ખેંચી કાઢે તેમ આ અસતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org