________________
નથી જગા ઉત્પત્તિ-સ્થિતિ-લય કરતા
૩૩૧
એમ સં દેવાથી વિલક્ષણ તને દેવપણે કેમ સ્થાપવા तदेवं सर्वदेवेभ्यः, सर्वथा त्वं विलक्षणः । देवत्वेन प्रतिष्ठाप्यः, कथं नाम परीक्षकैः ? ॥ ६ ॥ સહુ દેવથી એમ સર્વ પ્રકારે, અહો ! છેતુ વિલક્ષણા એ પ્રકારે; પરીક્ષાકરાએ તને નાથ! પ્રીતે,
પ્રતિષ્ઠાપવા દેવતાત્વે શૉ રીતે! અ:—તેથી એમ સર્વ દેવેથી તું સર્વથા વિલક્ષણ છે! તે પછી તુ પરીક્ષકેાથી વારુ દેવપણે ક્રમ પ્રતિષ્ઠાપ્ય છે? કેમ પ્રતિષ્ઠાપવા યોગ્ય છેઃ
વિવેચન
}
""
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देबो वीतरागस्त्वमेव ॥ --મહાકવિ ધનપાલ તેથી એમ-એ આદિ ઉપર વર્ણવી દેખાડેલા અનેક પ્રકારોથી તું સ` દેવાથી ‘સવ થા’-સર્વ પ્રકારે ‘વિલક્ષણ’ છા! ‘વિલક્ષણ’—વિપરીત–વિરુદ્ધ-વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળેા છે! તેા પછી ‘પરીક્ષકેાથી'-દેવતત્ત્વની પરીક્ષા કરનારા જનાથી તું દેવપણે કેમ પ્રતિષ્ઠા' છે? કેમ પ્રતિષ્ઠાપવા ચેાગ્ય છે? ઉક્ત દેવાના પ્રસિદ્ધ લક્ષણેામાંનું કાઈ પણ લક્ષણ ત્હારામાં ગોત્યું જડતું નથી, તેા પછી તને દેવપણે કેવી રીતે પ્રતિષ્ઠાપન કરવા ? એવી વિમાસણુ દેવતત્ત્વપરીક્ષકેાના મનમાં થઈ આવે છે.
6
3
tr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org