________________
હારા શાસનલાભ ન લીધા તે ચિંતામણિઅમૃત ચૂકયાર૮૧ સફળ કર્યુ. હેાય એવા જીવેા તા કવિચત્ જોવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાકયને અફળ એમ જીવે અન`તવાર કયુ' છે. તેવા પિરણામમાં આવતાં તેને વખત લાગતા નથી, કારણ કે અનાદિકાળથી મેાહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યા છે. ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૩
卐
ત્હારા શાસનલાભ ન લીધે તે ચિંતામણિ-અમૃત ચૂકયોच्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा । यैस्ते शासन सर्वस्वमज्ञाने नत्मसात्कृतम् ॥३॥ || ચૂર્ચા ચિન્તારત્ન તે હાથમાંથી, સુધા સુધા લબ્ધ છે. તેહનાથી; જે અજ્ઞાને આત્મસાત્ ના જ કીધું,
હારા શાસનૢ કેરૂ સર્વસ્વ સીધું, ૩ અઃ—જે અજ્ઞાનીઓથી ત્હારૂં શાસનસ સ્વ આત્મસાત્–સાભીત કરાયું નથી, તેના હાથમાંથી ચિન્તામણિ ચ્યુત–ભ્રષ્ટ થયા, અને તેને લ—મળેલી સુધા (અમૃત) સુધા—ફેાગઢ-ચ ગઈ.
વિવેચન
“ ભાવ હૈ। પ્રભુ! ભાવ ચિંતામણિ એહુ, આતમ હે! પ્રભુ આતમ સંપત્તિ આપવાજી,”
—શ્રી ધ્રુવચન્દ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org